દેશી ગર્લની જેમ બતાવો સ્વેગ, પરફેક્ટ ફિટનેસ માટે પ્રિયંકા ચોપરાનો ડાયેટ પ્લાન ટ્રાય કરો
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા વિદેશ ગયા પછી પણ પોતાનો દેશી ડાયટ અને તેના વર્કઆઉટ રૂટિન સાથે કઈ વસ્તુઓનું સેવન કરે છે તે ભૂલી નથી. પ્રિયંકા ચોપરાની વર્કઆઉટ રૂટીન વિશે વાત કરીએ, તો તે વેઈટ ટ્રેનિંગની સાથે કાર્ડિયો, યોગા, રનિંગ, સ્કિપિંગ અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરે છે. પ્રિયંકા માને છે કે તમે તમારી દિનચર્યામાં […]