1. Home
  2. Tag "DIPIKA PADUKON"

ઋતિક-દીપિકાની ફિલ્મ ‘ફાઈટર’ તુફાન બની, એડવાંન્સ બુકિંગમાં જ કરોડોની કમાણી

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મના ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થયા પછીથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એવામાં આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેના કારણે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં […]

શાહરુખ ખાન-દિપીકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’નું સોંગ ‘બે શર્મરંગ’ કોન્ટ્રોવર્સી વચ્ચે પણ ટોપ 5 માં નંબર 1 પર

બેશર્મ રંગ સોંગને ટોપ 5 મા સ્થાન મેળવ્યું અનેક વિવાદ બાદ પણ સોંગનો જાદૂ છવાયો આજ ફઇલ્મનું ટાઈટલ સોંગ ટોપ 5માં 3જા નંબર પર મુંબઈઃ બોલિવૂડના બાદશાહ કહો કે કિંગ ખાન તેમની ફિલ્મ પઠામ થોડા જ દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે,જો કે આ ફિલ્મ રિલીધ પહેલા જ ઘણી ચર્ચામાં રહી છે,ફિલ્મમાં દિપીકા પાદુકોણે ઓરેન્જ કલરની […]

શાહરુખ ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’માંથી દિપીકા પાદૂકોણનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

ફિલ્મ પઠાણમાંથી શાહરુખ -દિપીકાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે દર્શકો આતુરતાથી ફિલ્મની જોઈ રહ્યા છે રાહ લાંબા સમય પછી દિપીકા અને શાહરુખ સાથે જોવા મળશે મુંબઈઃ બોલિવૂડ બાદશાહ એવા શાહરુખ પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણને લઈને ઘણા સમયથી સમાચારોની હેડલાઈનમાં રહે છે ત્યારે હવે આ ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે, આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી […]

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં શાહરુખ ખાન બાદ દિપીકા પાદુકોણની એન્ટ્રી, ફિલ્મમાં જોવા મળશે ઝલક

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દિપીકા પાદૂકોણની એન્ટ્રી દિપીકા કેમીયો રોલ કરતી મળશે જોવા મુંબઈઃ- રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ બ્રહ્માસત્ર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે,ત્યારે આ ફિલ્મને લઈને અનેક અપડેટ્સ આવતી રહેતી હોય છે ત્યારે એક નવી એપડોટ્સ મુજબ આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત, દીપિકા પાદુકોણ પણ  કેમિયો કરી શકે છે અને તેના […]

દિપીકા પાદૂકોણ અને શાહરુખ ખાનની જોડી હવે ફિલ્મ ‘જવાન’માં સાથે જોવા મળશે

દિપીકા પાદૂકોણ અને શાહરુખ ખાનની જોડી  ફરી રંગ જમાવશે હવે ફિલ્મ ‘જવાન’માં  બન્ને સાથે કામ કરશે મુંબઈઃ- બોલિવૂડના સિતારા શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણની જોડી દર્શકોએ ખૂબ વખાણી છે. ત્યારે હવે ફરી એક વખત આ જોડી તમને સિનેમાઘરોમાં જોવા મળશે, જાણકારી પ્રમાણે હવે દીપિકા પણ શાહરૂખ સાથે એટલીની ફિલ્મ જવાનમાં સાથે કામ કરશે. દીપિકા પાદુકોણ […]

અભિનેત્રી દિપીકા પાદૂકોણની હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન હાર્ટબીટ વધી – હાલ ડોક્ટરની નજર હેઠળ

દિપીકા પાદૂકોણની હાર્ટબીટ વધી શૂટિંગ દરમિયાન હાર્ટબીટ વધતા હોસ્પિટલ લઈ જવામાં આવી મુંબઈઃ- તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી દિપીકા પાદૂકોણને લઈને એક મહતચ્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન દીપિકાની તબિયત બગડી હતીત્યાર બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે હાલ હૈદરાબાદમાં અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી […]

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર

શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર ચાર વર્ષ પછી ફિલ્મ ‘પઠાણ’થી કરી વાપસી ફિલ્મમાં તે જાસુસની ભૂમિકામાં જોવા મળશે પઠાણમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક દિવસોથી સ્પેનના બેલેરિક ટાપુ મેલ્લોર્કામાં ‘પઠાણ’ માટે એક ભવ્ય ગીતનું શૂટિંગ કરી રહ્યા છે.બંને […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટિઝર રિલીઝ – દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પહેલી ઝલક જોવા મળી

પઠાણ ફિલ્મનું ટિઝર રિલીઝ આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે મુંબઈ- છેલ્લા કેટલાક સમયથી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજરોજ ફઆઈનલી આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે, આ સાથે જ દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પહેલી ઝલક પણ જોવા મળી છે. આ સાથે જ  પઠાણફિલ્મની રિલીઝ ડેટ પણ […]

દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘ગહરાઈયા’ ફર્સ્ટ લૂક રિલીઝ -25 જાન્યુઆરી એ ઓટીટી પર થશે રિલીઝ

દીપિકા પાદુકોણની  ફિલ્મ ગહરાઈયા ફર્સ્ટ લૂક આવ્યો સામે સિદ્ધાંત ચતૂર્વેદી  અને અનન્યા પાંડે પણ ફિલ્મમાં જોવા મળશે મુંબઈઃ- બોલિવૂડની ડિમ્પલ ગર્લ દિપીકા પાદુકોણ તેની અપકમિંગ ફિલ્મ ગહેરાઈયાને લઈને ફરી ચર્ચામાં આવી છે,વાત જાણે એમ છે કે ડિરેક્ટર શકુન બત્રાની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે.ત્યારે હવે આ ફઇલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થતાની સાથે જ કહેવામાં […]

શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગ માટે યૂરોપ રવાના- ફિલ્મના સોંગમાં જોવા મળશે સુંદર શહેરોમાં મ્યૂઝિકલ મેજિક, આ પહેલા ક્યારેય આ સ્થળે નથી થયું હિન્દી ફિલ્મ્સનુ શૂટિંગ

શાહરુખ અને દિપીકા ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગ માટે યૂરોપ રવાના યૂરોપના શહેરામાં થશે મ્યૂઝિકલ શૂટિંગ મુંબઈઃ બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં જોવા મળે છે, ફેંસ આ ફિલ્મની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે, ફિલ્મનું શૂટિંગ હાલ યુરોપના શહેરોમાં શરુ કરવામાં આવી રહ્યું છે , આ ફિલ્મમાં શાહરુખ સાથે દિપીકા પાદુકોણ રોમાન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code