1. Home
  2. Tag "dowry"

દહેજમાં ખાનગી કંપનીમાં 5 લાખ લિટરની પાણીની ટાંકી ફાટતા બે શ્રમિક યુવાનોના મોત, 4ને ઈજા

ભરૂચઃ  જિલ્લાના દહેજની એક ખનગી કંપનીમાં ધડાકા સાથે પાણીની ટાંકી ફાટતા બે શ્રમિકોના  કરૂણ મોત નિપજ્યા હતા  જ્યારે ચાર શ્રમિકો ઘવાયા હતા. લોખંડની ટાંકી ફાટતા પાણીનો એકસાથે ધસી આવતા કામ કરતા શ્રમિકો તણાયા હતા. ઘવાયેલા ચાર શ્રમિકોને ભરૂચની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની પ્રાથમિક વિગતો એવી જાણવા મળી છે કે, ભરૂચ […]

દહેજનું દુષણઃ દહેજમાં આપેલો 5 લાખનો ચેક બાઉન્સ થતા પ્રોફેસર પતિએ પત્નીની કરી હત્યા

દિલ્હીઃ દહેજમાં મલેલો રૂ. 5 લાખનો ચેક પરત થતા ગુસ્સે થયેલા પતિએ પત્નીની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. પત્નીની હત્યા કરનારો આરોપી પતિ દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. દિલ્હીની બુરાડી વિસ્તારમાં પત્નીની હત્યા કરનારા  પ્રોફેસર પતિ અને તેના ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર […]

વડોદરા, અંકલેશ્વર અને દહેજની ફેકટરીઓ દ્વારા છોડાતા ઝેરી કેમિકલથી ખેડૂતોને વ્યાપક નુકસાનઃ કોંગ્રેસ

અમદાવાદઃ ભરૂચ અને વડોદરા જીલ્‍લાના ઝેરી કેમીકલ ઉદ્યોગોના પ્રદૂષિત જળ અને હવા છોડાતાં હવામાં રહેલા ઝેરી 2, 4D અને 2, 4D-B રસાયણોને કારણે ભરૂચ અને વડોદરા જીલ્‍લાના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકટર જમીનનો રૂ. 2000 કરોડનો કપાસ-તેલીબીયાંનો પાક, વૃક્ષો અને ખેતીની જમીનને ભારે નુકશાન થયું હોવાનું જણાવીને લેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ […]

દહેજ લાલચુઓને UPના યુવાને આપી અનોખી શિખ, લગ્નમાં કન્યાના પરિવાર પાસેથી લીધી રામાયણની એક પ્રત

દિલ્હીઃ ભારતમાં દહેજની માંગણી કરવુ અને આપવુ બંને ગુનો માનવામાં આવે છે. જો કે, દેશમાં અનેક સમાજમાં દહેજ પ્રથા ચાલતી હોવાનું અગાઉ અવાર-નવાર સામે આવ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં એક અનોખા લગ્ન યોજાયાં હતા. જેમાં વરરાજા અને તેના પરિવારજનોએ દહેજમાં રોકડ, દાગીના અને વાહન સહિતની સુખ સુવિધાઓની માંગણી કરવાને બદલે દહેજ પ્રથાને નાબુદ કરવા માટે રામાયણની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code