1. Home
  2. Tag "enthusiasm"

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં બપોરના એક વાગ્યા સુધી અંદાજે 45 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની 88 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના એક વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 54.47 ટકા જેટલુ મતદાન થયું છે. આ ઉપરાંત અસમમાં 46.31, બિહારમાં 33.80, છત્તીસગઠમાં 53.09, જમ્મુમાં 42.88, કર્ણાટકમાં 38.23, કેરલમાં 39.26, મધ્યપ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાં 32, મણિપુરમાં 54.26, રાજસ્થાનમાં 40.39, ઉત્તરપ્રદેશમાં 35.73 અને પશ્ચિમ બંગાળમાં 47.29 […]

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચને લઈને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહઃ રોહિત શર્મા

કેપ્ટાઉનઃ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના અવતારમાં દક્ષિણ આફ્રિકામાં રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાં જોવા મળશે. ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેમાં તેમણે આગામી વર્ષે રમાનારી ટી20 વિશ્વ કપ 2024માં રમવાના સંકેત આપ્યાં છે. આ પહેલા કેટલાક મીડિયામાં દાવો કરાયો હતો કે, ટી20 વિશ્વકપમાં રોહિત શર્મા ભારતીય ટીમનો ભાગ નહીં […]

તહેવારના સમયમાં કેમ અલગ પ્રકારનો ઉત્સાહ આવે છે? જાણો છો?

આપણા સનાતન ધર્મમાં તહેવારનો અર્થ એટલે કે ખુશીનો સમય, આ સમય જ એવો હોય છે કે દરેક લોકોના મનમાં અલગ પ્રકારનો જ ઉત્સાહ જોવા મળતો હોય છે. જો કે આના પાછળ પણ કેટલાક કારણો છે જેના વિશે તમને વધારે ખબર હશે નહી. સૌથી પહેલા તો વાત એવી છે કે જ્યારે પાંચેય ઇન્દ્રિયો સક્રિય થઈ જાય […]

અંબાજી જતાં માર્ગો પર પદયાત્રીઓનો અનેરો ઉત્સાહ, ‘બોલ નારી અંબે જય જય અંબેનો જયઘોષ’

અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મેળાના પ્રથમ બે દિવસમાં લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. અને હાલ અંબાજી આવતા તમામ માર્ગો પર પગપાળા યાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code