1. Home
  2. Tag "fake documents"

બુલંદશહરમાં નકલી ભારતીય દસ્તાવેજો સાથે પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઓળખ છુપાવી રહેતો હતો

લખનૌ, 24 એપ્રિલ 2026: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ગુના નિયંત્રણ અભિયાન હેઠળ કોતવાલી નગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નુમાઈશ પુલ નીચેથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે, જે નકલી નામ અને સરનામા પર બનાવેલા ભારતીય દસ્તાવેજોના આધારે અહીં ગેરકાયદેસર રીતે રહેતો હતો. આરોપી પાસેથી નકલી ઓળખ પત્રો અને પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યો છે. વરિષ્ઠ […]

વર્સોવામાંથી ગેરકાયદેસર રહેતા 25 બાંગ્લાદેશીઓ ઝડપાયા, નકલી દસ્તાવેજો મળ્યાં

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2026: મુંબઈ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અંધેરીના વર્સોવા વિસ્તારમાંથી 25 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો કોઈપણ માન્ય દસ્તાવેજ વિના છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા હતા. પોલીસને તેમની પાસેથી મોટી સંખ્યામાં નકલી ભારતીય ઓળખપત્રો પણ મળી આવ્યા છે. આ […]

બરેલીઃ નકલી દસ્તાવેજના આધારે 9 વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાનો પર્દાફાશ

લખનૌઃ બરેલીમાં બોગસ દસ્તાવેજના આધારે પાકિસ્તાની મહિલા શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલા શિક્ષિકાએ બોગસ દસ્તાવેજના આધારે શિક્ષિકા તરીકે નોકરી હાંસલ કરી હતી. વર્ષ 2015થી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાના સ્થાનિક દસ્તાવેજ બોગસ હોવાનું ખૂલતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવ વર્ષથી પાકિસ્તાની મહિલા બોગસ દસ્તાવેજના […]

ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં ફેક દસ્તાવેજો કરાશે તો 7 વર્ષની સજા, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં  ફેક દસ્તાવેજો દ્વારા છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સરકારે પરિપત્ર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીઓને આ મામલે વધુ દરકાર રાખવા અને ખોટા દસ્તાવેજો સામે સાત વર્ષની સજાની જોગવાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સબ રજીસ્ટ્રારએ દસ્તાવેજ તૈયાર કરનારે બને પક્ષકાર ની ખરાઈ કરવાની રહશે, દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વકીલે પોતાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code