1. Home
  2. Tag "fighter plane"

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ,બે પાઈલટ થયા શહીદ

એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ બે પાઈલટ થયા શહીદ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ જયપુર:રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે.ત્યાં બાડમેરમાં મિગ-21 વિમાન ક્રેશ થયું છે.મિગમાં સવાર બંને પાઈલોટ શહીદ થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે,મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો.આ અકસ્માત બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. અકસ્માત પહેલા મિગ-21 […]

ચીનના ફાઈટર પ્લેન રાફેલ કરતા સારા નથી : પાકિસ્તાનના સેનેટર અફનાન ઉલ્લા ખાન

ચીનના ફાઈટર જેટ્સની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા ચીન પાસેથી ફાઈટર એરક્રાફ્ટ J-10C ખરીદવાનો વિરોધ કર્યો દિલ્હીઃ પાકિસ્તાન અને ચીન વચ્ચે ગાઢ મિત્રતા છે. પાકિસ્તાને ચીન પાસેથી ઘણા નવા ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાનો કરાર કર્યો છે, પરંતુ પાકિસ્તાનના એક સંસદસભ્યએ ચીનના ફાઈટર જેટ્સની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. પાકિસ્તાનના સેનેટર અફનાન ઉલ્લા ખાને સ્પષ્ટ કહ્યું છે કે […]

જામનગરમાં જોરદાર સૈન્ય અભ્યાસ, ફાઈટર પ્લેનના અવાજથી ગૂંજી ઉઠ્યું શહેર

ભારતીય સેનાનો યુદ્ધ અભ્યાસ જામનગરમાં જોરદાર સૈન્ય અભ્યાસ ફાઈટર પ્લેનના અવાજ પણ સંભળાયા રાજકોટ :ભારતીય સેના યુદ્ધ અભ્યાસ કરે અને લોકોને તેની ખબર પડે તે વાત તો બને જ નહી. ભારતીય સેના દ્વારા વીરતા અને શૌર્યનું પરાક્રમ બતાવવા માટે જામનગરમાં બે દિવસથી સૈન્ય અભ્યાસ કરી રહી છે. આ દરમિયાન શહેરના આકાશમાં ભારતીય વાયુસેનાના પ્લેન પણ […]

મધ્યપ્રદેશઃ ભીંડમાં એરફોર્સનું ફાઈટર પ્લેન થયું ક્રેશ, પાઈલોટનો બચાવ

મુંબઈઃ મધ્યપ્રદેશના ભીંડમાં એરફોર્સના ફાઈટર પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. સમયસૂચકતા દાખવીને ફ્લાઈટના પાઈલોટએ પેરાશૂટ સાથે છલાગી હતી. ટેકનીકલ ખામી સર્જાતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એરફોર્સનું ફાઈટર વિમાન મિરાજ 2000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code