1. Home
  2. Tag "folk fair"

તરણેતરનો ભાતીગળ લોકમેળો 18મી સપ્ટેમ્બરથી યોજાશે, કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી બેઠક

સુરેન્‍દ્રનગરઃ  જિલ્‍લામાં થાનગઢ નજીક તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરના ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21 સપ્‍ટેમ્‍બર-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમા જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા […]

રાજકોટનાં રસરંગ લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ,જાણો આ વર્ષે શું છે ખાસ

રાજકોટ:ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1983 થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતાઓ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003 થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. કોરોનાની મહામારી દરમ્યાન જાહેર જનતાના હિતાર્થે 02 વર્ષ મેળો બંધ હતો. અતિ લોકપ્રિય આ લોકમેળામાં લાખોની સંખ્યામાં દસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code