1. Home
  2. Tag "Gujarat police"

હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કહી આ મહત્વ વાત

અમદાવાદઃ હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ સમિટ 2.0ને સંબોધતા કહ્યું કે, દરેક લોકો જે રીતે કામ કરે છે તેમાં કામમાં તે લોકો લીડર હોય છે જ, પરંતુ બસ તેને જોવાની જરૂર છે. માત્ર રાજનીતિમાં જોડાયેલા લોકો જ નેતા હોય તેવુ નથી હોતુ, અને જે લોકો માને છે કે રાજનીતિ ખરાબ વસ્તુ છે એટલી […]

ગુજરાત પોલીસે છ મહિનામાં 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું : હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત પોલીસે છેલ્લા છ માસમાં 4,000 કરોડથી વધુનું  ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાતના પોલીસકર્મીઓ રાજ્યના નાગરિકો અને યુવાનોની ચિંતા કરે છે કે તેઓ વ્યસનના ખોટા માર્ગે ન જાય તે માટે અથાક પ્રયત્ન કરે છે, જે ખરેખર સરાહનીય છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા શરૂ […]

ગુજરાત પોલીસ પર આપ પાર્ટીએ લગાવ્યો ખોટો આરોપ,પોલીસે કર્યો આરોપને લઈને ખુલાસો

રાજકોટ : પંજાબ કેટલીક વસ્તુ કેટલીક હદે મફત અને ફ્રી આપવાની જાહેરાત કરીને જીત મેળવ્યા પછી હવે આપ પાર્ટી ગુજરાત પર નજર કરીને બેઠી છે. ગુજરાતમાં હવે આપ પાર્ટી પોતાનું દમખમ વધારવા માટે રાજ્યની પોલીસને પણ છોડે તેમ નથી ત્યારે ગુજરાત આપ દ્વારા પોલીસ પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો, અને તેનો વળતો અને સાચો જવાબ પણ […]

ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં ફરાર 45 આરોપીને મહિનામાં ઝડપી લેવાયાં

અમદાવાદઃ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધતું જતું હોવાથી તેમજ ગંભીર ગુનાઓના આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી આવા આરોપીને પકડવા માટે ડીજીએ સુચના આપતા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઈ હતી.  જેમાં  28 દિવસમાં ગંભીર ગુનામાં ફરાર 45 આરોપીને ઝડપી લેવાયા હતા. તેમજ ગુનેગારો ઉપર લગામ લાવવા, ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ ઉપર […]

પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી

પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી ઇડરના આંગડીયા પેઢીના માણસોને બંદુક બતાવી ચલાવી હતી લુંટ આંગડીયા પેઢીમાં લુંટ ચલાવનારા શખ્સો ઝડપાયા લૂંટારુઓને મુદ્દામાલ સાથે સિદ્ધપુર પોલીસને સોંપાયા પાટણ: ઈડરની આંગડીયા પેઢીમાં લુંટ ચલાવનારા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી પાડી હતી. આંગડીયા પેઢી લુંટમાં સંડોવાયેલા […]

દુષ્કર્મ બાદ પીડિતાનો આપઘાતઃ પોલીસે 200 શંકાસ્પદોની કરી પૂછપરછ

અમદાવાદઃ વડોદરામાં યુવતી ઉપર બે વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાએ વલસાડમાં ટ્રેનમાં આત્મહત્યા કરી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓને ઝડપી લેવા માટે વડોદરા પોલીસ, રેલવે પોલીસ, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને એફએસએલ સહિતની એજન્સીઓ તપાસ કરી રહ્યાં છે. દરમિયાન પોલીસે સમગ્ર પ્રકરણમાં 150થી વધારે શંકાસ્પદોની પોલીસે પૂછપરછ કરી છે. તેમજ રેલવે આઈજી સુભાષ ત્રિવેદીએ ગમતરીના દિવસોમાં […]

ગુજરાતના લોકોમાં પોલીસ બનવાનો ઉત્સાહ, 10459 જગ્યા માટે સવા નવ લાખ જેટલા લોકોએ કરી અરજી

ગુજરાતના લોકોમાં પોલીસ બનવાનો ઉત્સાહ 10 હજાર જેટલી જગ્યા માટે સવા નવ લાખ ફોર્મ પરીક્ષા અઘરી રહેવાની શક્યતા ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ 10,459 એલ.આર.ડી (લોક રક્ષક દળ)ની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, આ ભરતી માટે સવા સવા નવ લાખ જેટલા લોકોએ અરજી કરી છે. અને આગળ જતા આ આંકડો વધી શકે […]

ગુજરાત પોલીસના અડધો ડઝન કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી માટે 15મી ઓગસ્ટે એવોર્ડ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતના 6 પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 15 ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. […]

ઓનલાઈન સાયબર ક્રાઈમ વિરુદ્ધ ગુજરાત પોલીસ શખ્ત, શરૂ કર્યો આશ્વસ્ત પ્રોજેક્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આધુનિક જમાનામાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. બીજી તરફ સાયબર ક્રાઈમના ગુનામાં વધારો થયો છે. ઓનલાઈન ઠગાઈને અટકાવવા માટે એક વર્ષ પહેલા પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ એક વર્ષમાં નાણાંકિય છેતરપીંડીનો ભોગ બનનારા 5167 લોકોનાં 11 કરોડથી પણ વધુ રૂપિયા સાયબર ક્રાઈમે પરત અપાવ્યા […]

69 સ્નિફર્સ ડોગ્સ અને 49 ટ્રેકર્સ ડોગ્સ સહિત 574 પશુઓ પણ ગુજરાત પોલીસનો હિસ્સો

અમદાવાદઃ દેશની સરહદોની સુરક્ષા ભારતીય સેના કરી રહી છે. તેમજ ભારતની અંદર સુરક્ષાની જવાબદારી પોલીસ સભાંળી રહી છે. ત્યારે પોલીસ તંત્રમાં પણ શ્વાન અને અશ્વોનું વિશેષ મહત્વ છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ફોર્સનો હાલમાં 2300 શ્વાન અને 1415 જેટલા અશ્વો મહત્વનો હિસ્સો છે. ગુજરાતમાં 68 સ્નિફર્સ ડોગ અને 40 69 ટ્રેકર્સ ડોહ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code