ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં CBSEના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે 31મી સુધી રજિસ્ટ્રેશન
અમદાવાદઃ ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ સેન્ટ્રલ બોર્ડનું પરિણામ ખૂબ વિલંબથી જાહેર થયુ હતું. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની 10 ટકા બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી 31મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ પણ આ […]