1. Home
  2. Tag "Gujarati Report"

ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ દૂર કરવાના પ્રયાસો પણ કાર્યકર્તા માનતા નથી

અમદાવાદ, 13 એપ્રિલ 2026: BJP workers are also not accepting attempts to remove discontent among them. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટની વહેચણી બાદ કાર્યકર્તાઓમાં ઠેર ઠેર અસંતોષની આગ ભભૂકી ઊઠી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક વિખવાદ પક્ષના નેતાઓને દઝાડી રહ્યો છે. ભાજપને પ્રદેશ અને જિલ્લા આગેવાનોને દોડીને ઠેર ઠેર ડેમેજ કન્ટોલના પ્રયાસો શરૂ કર્યા […]

અમદાવાદમાં પૂરઝડપે કારે બાઈકને અડફેટે લીધી, ટોળાંએ કારમાં તોડફોડ કરી

અમદાવાદ, 12 એપ્રિલ 2026: A speeding car hit a bike શહેરમાં પૂર ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાં ગત મોડી રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શાહપુર દરવાજા બહાર મોડી રાતે એક ક્રેટા કારચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો […]

ગોતામાં સિનિયર સિટિઝનને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 1.43 કરોડનો ફ્રોડ કર્યો

અમદાવાદ, 12 એપ્રિલ 2026: Senior citizen digitally arrested શહેરમાં સાયબર ક્રાઈમ ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.43 કરોડનો ફ્રોડ કરાયો છે. શહેરના ગોતામાં રહેતા 75 વર્ષના સિનિયર સિટીઝન સીમકાર્ડ કૌભાંડ અને મની લોન્ડરીંગના કેસમાં તપાસના નામે ડિજિટલ એરેસ્ટ કરીને 1.43 કરોડની કિંમતના શેર વેચાણ કરાવીને સાયબર માફિયાઓ […]

અરવલ્લીમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવમાં અનેક વાહનચાલકો દંડાયા

મોડાસા, 12 એપ્રિલ 2026: Many motorists fined in traffic police mega drive સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે વિશેષ સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવમાં જિલ્લા ટ્રાફિક, હાઈવે ટ્રાફિક, ઇન્ટરસેપ્ટર કાર […]

સુરતમાં રિંગ રોડ પર બાઈક પર જોખમી સ્ટંટ કરતા નબીરાને પકડીને પોલીસે પાઠ ભણાવ્યો

સુરત, 12 એપ્રિલ 2026: Police catch young man doing dangerous stunts on bike  સોશિયલ મિડિયામાં રિલ્સ બનાવીને વટ પાડવા માટે કેટલાક યુવાનો જોખમી સ્ટંટ કરતા હોય છે. શહેરના મોટા વરાછા વિસ્તારના રિંગ રોડ પર સ્પોર્ટ્સ બાઈક પર સ્ટંટ કરતા એક નબીરાનો વીડિયો વાયરલ થતા ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે નબીરાને કાયદાનું […]

રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે નાના બાળકોને શોધી કાઢીને પરિવારને સોંપ્યા

પોરબંદર, 12 એપ્રિલ 2026: Ranavav police find two missing children  જિલ્લાના રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી બન્ને બાળકોને તેના પરિવારને સોંપીને  મિલન કરાવ્યું હતુ. આ ઘટના રાણાવાવ બસ સ્ટેશન પર બની હતી. આ બનાવની વિગત એવી હતી કે, રાણાવાવ બસ સ્ટેશન પર ફરજ પર હાજર જી.આર.ડી. જવાન ચંદ્રેશ બાબુભાઈ સાદીયા […]

વડોદરામાં રખડતા ઢોર અને જાહેરમાં ગંદકી કરનારા પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી

વડોદરા, 12 એપ્રિલ 2026: Punitive action against stray cattle and public littering શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ઢોરને છૂટા મુકી દઈને  અને ગંદકી ફેલાવનારા ઢોર માલિકો સામે મ્યુનિ.એ કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. મ્યુનિ.કોર્પોરેશનના દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા ONE DAY ONE ROAD PROGRAM અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વોર્ડ […]

કરજણ નજીક હાઈવે પર ટ્રક પાછળ કાર અથડાતા એકનું મોત, 4ને ઈજા

વડોદરા, 12 એપ્રિલ 2026: One killed after car hits truck behind અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરાના કરજણ નજીક સર્જાયો હતો. નેશનલ હાઈવે પર કરજણ નજીક મળસ્કે સિગ્નલ વિના ઉભી રહેલી ટ્રક પાછળ કાર અથડાતા કારમાં સવાર એકનું મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય ચારને ઇજા પહોંચી હતી. […]

ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો ભારત પરત આવવા નિકળ્યા

વલસાડ, 12 એપ્રિલ 2026: 72 fishermen from Gujarat stranded in Iran set out to return to India ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાનમાં ગુજરાતના ઉંમરગામ સહિત 72 માછીમારો ફસાયા હતા. યુદ્ધ વિરામ બાદ કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો આર્મેનિયા એરપોર્ટ પહોંચ્યા બાદ વિમાન મારફતે ભારત આવવા રવાના થયા છે. […]

ભૂજના વેપારીએ સસ્તા સોનાની લાલચમાં 75 લાખ ગુમાવ્યા, બે શખસોની ધરપકડ

ભૂજ, 12 એપ્રિલ 2026: Trader loses Rs 75 lakh in the lure of cheap gold શહેરના એક વેપારીએ સસ્તા ભાવે સોનું ખરીદવાની લાલચમાં રૂપિયા 75 લાખ ગુમાવ્યા છે. ભૂજના વેપારીને બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી રૂ.75 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ કચ્છ એલસીબીએ બે શખ્સોને દબોચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code