1. Home
  2. Tag "health"

શું તમે જાણો છો જાયફળના તેલ વિશે, જાણો તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ 

જાયફળના તેલ જાણો ફાયદાઓ સ્વાસ્થ્ય માટે આ તેલ ગુણકારી જાયફળનું તેલ એક ઔષધીય તેલ છે જે આયુર્વેદ ચિકિત્સામાં ખૂબ જ લોકપ્રિય છે. જાયફળના તેલના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે સામાન્ય રીતે આ તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે.  જાયફળનું તેલ મુખ્યત્વે ઔષધીય ઉપયોગ માટે વપરાય છે. જોકે જાયફળનું તેલ બનાવવાની પદ્ધતિ […]

જયશંકરે ફિજીના નાયબ વડાપ્રધાન સાથે કરી વાતચીત,આરોગ્ય સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે ફિજીના નાયબ વડા પ્રધાન બિમનચંદ પ્રસાદ સાથે વાતચીત કરી હતી અને આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રો સહિત બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. ફિજીના નાણા, વ્યૂહાત્મક આયોજન, રાષ્ટ્રીય વિકાસ અને આંકડાકીય મંત્રી પ્રસાદ 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે.તેમણે જયશંકર સાથે વાતચીત કરી જે દરમિયાન […]

સવારે ખાલી પેટે દેશી ઘી ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો કઈ બીમારીમાં કરે છે અસર

દેશી ઘી સ્વાસ્થ્ય માટે ગુણકારી અનેક ફાયદા દેશી ઘી ખાવાના દરરોજ સવારે દેશી ઘી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. આમ તો દેશી ઘી ઘણી રીતે ખાવામાં આવે છે શિયાળામાં અનેક પાક દેશી દીમાં જ બને છે પણ આજે દેશી ઘી ખાવાથી શું ફાયદાો થાય છે તે વિશે જાણીશું. ખાલી પેટે  દેશી ઘીનું સેવન પાચન […]

શું તમારા બ્લડમાં યુરિક એસિડ વધી રહ્યું છે, તો ખારોકમાં આટલી પલાળેલી વસ્તુઓ કરો સામેલ

આજકાલ બ્લડમાં યુરિક એસિડ વધવાના કેસો સતત વધી રહ્યા છે આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપાવની જરુર છે પગ, અંગૂઠા અને સાંધા વચ્ચે જમા થયેલું ક્રિસ્ટલિન યુરિક એસિડ ખૂબ જ ખતરનાક છે અને દવાઓ પણ તેને ઘટાડવામાં સક્ષમ નથી. તેથી, તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તેને દૂર કરી શકો છો.આ માટે […]

કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીમાં કારગાર સાબિત થાય છે ડ્રેગન ફ્રુટ – જાણો તેના સેવનથી થતા ફાયદા

સામાન્ય રીતે ફળોમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીને જદરેક રીતે ફાયદો પહોંચાડે છે. દરેક ફળોના પોતાના ગુણઘર્મો હોય છે, નાની મોટી અનેક બીમારીઓમાં અનેક ફળો જૂદી જૂદી રીતે કાર્ય કરે છે આજે વાત કરીશું ડ્રેગન ફ્રૂટની જેનું સેવન આપણા શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. ડ્રેગન ફ્રુટને ડ્રેગન પર્લ ફ્રુટ, કેક્ટસ ફ્રુટ અથવા […]

શા માટે શરીરમાં હોય છે ઝિંકની જરુર, જો ઝિંકની ઉણપ હોય તો ખોરાકમાં આટલી વસ્તુઓનો કરો સમાવેશ

ઝીંકની ઉણપથી ઘા રુઝાવામાં વાર લાગે છે શરીરની વૃદ્ધિ માટે ગર્ભાવસ્થા માટે જરુરી ઝિંક સામાન્ય રીતે આપણા શરીરમાં દરેક પોષક તત્વોની જરુર પડે છએ આયર્ન હોય કે વિટામીન હોય કે હિમોગ્લોબિન હોય આજ રીતે ઝિંક પણ શરીરમાં પુરતા પ્રમાણમાં હોવું જોઈએ આજે વાત કરીશું ઝિંક વિશે,ઝિંક અથવા આપણા શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વોમાંનું એક […]

દૂધમાં મધ મિક્સ કરીને તેમાં તજ પાવડર નાખીને પીવું જોઈએ – તેના થી થાય છે આટલા ફાયદા

મધ દૂધ તજનું સેવન સ્વાસ્થ્યને કરે છે ફાયદો શિયાળામાં આ દૂધ એનર્જી ડ્રિન્કનું કરે છે કામ આયુર્વેદમાં મધને અનેક બીમારીનું ઔષધ ગણવામાં આવ્યું છે મધ ગમે તે સિઝનમાં અને ગમે તે સમયે ગરમ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે. તેનાથી ઘણા ફાયદાઓ થાય છે ત્યારે આજે વાત કરીશું મધ તજ અને દૂધની આ ત્રણેયનું સેવન […]

લીબું જ નહી પરંતુ લીંબુની છાલનો પણ અનેક રીતે થાય છે યૂઝ – ત્વચાથી લઈને હેલ્થને સુધારવામાં કરે છે મદદ

 લીબું કરતા પણ પોષક યૂક્ત છે લીબુંની છાલ લીબુંની છાલથી અનેક રોગો મટે છે લીબુંની છાલ વાળું પાણી પીવાથી વજન પણ ઘટે છે હ્દયને લગતી સમસ્યામાં પણ લીબુંની છાલ ઉપયોગી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લીબુંનું સેવન આરોગ્ય માટે ખૂબજ ઉપયોગી છે ,લીબુંનું સેવન અનેક બીમારીમાં રાહત આપે છે, લીબું શરબતથી એનર્જી જળવાઈ […]

ઠંડીમાં સરગવાની સિંગનું સૂપ પીવાથી સાંધાના દુખાવામાં થાય છે રાહત,આ સહીત જાણો તેના અનેક ફાયદાઓ

સરગનો આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી સરગવો એટલે એક જાતનિ મહત્વની ઔષધિ સરગવાની શીંગ સૌ કોઈને પસંદ હોય છે, સંભારથી લઈને તેનું શાક, તેનો સૂપ દરેક લોકો પસંદ કરે છે, કારણે કે સરગવો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબજ ગુણકારી ગણાય છે, જેમાં રહેલા અનેત પોષક તત્વો શરિરને પુરતા પ્રમાણમાં તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે.જે લોકોને પગના દુખાવાની […]

શિયાળામાં આ પ્રકારનો ખોરાક તમારામાં કેલ્શિયમની કમીને કરે છે પૂર્ણ

રાગી અને દૂધ કેલ્શિયમની ઉણપને કરે છે દૂર હાડકાને મજબૂત બનાવા માટે પનીર પણ કામની વસ્તુ આપણા શરીરમાં ખાસ કરીને કેલ્શિયમની ઉણપ સામાન્ય રીતે હાડકાં નબળા પાડે છે. પરંતુ, કેલ્શિયમ હાડકાં તેમજ હૃદયના સ્વાસ્થ્ય, સ્નાયુઓ અને દાંત માટે મહત્વપૂર્ણ છે. આહારમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોવાને કારણે ઘણીવાર હાડકાંમાં દુખાવો અને નબળાઈ સમસ્યા સર્જાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code