1. Home
  2. Tag "helpline-number"

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોની મદદ માટે આગળ આવ્યો આ એક્ટર,હેલ્પલાઇન નંબર શેર કર્યો

ઓડિશાના ટ્રેન પીડિતોની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ સોનુ સૂદે શેર કર્યો હેલ્પલાઈન નંબર અભિનેતાએ પીડિતોને મદદ કરવા માટે એક મોટું પગલું ભર્યું મુંબઈ : સોનુ સૂદ એ બોલીવુડ અભિનેતા છે, જેને ચાહકો તેની અભિનય તેમજ તેની ઉદારતા માટે પ્રેમ કરે છે. તે હંમેશા સોશિયલ મીડિયા દ્વારા લોકોની મદદ માટે આગળ આવે છે. કોરોના […]

વૃદ્ધો માટે જારી કરાયેલ હેલ્પલાઈન નંબરનો મહત્તમ ઉપયોગ- અત્યાર સુધી 3,39 લાખ કોલ આવ્યા,મહિલા વૃદ્ધોના સહાય માટેના કોલ વધુ

વૃદ્ધો માટે જારી હેલ્પલાઈન પર લાખો કોલ આવ્યા મહત્તમ હેલ્પલાઈનનો થયો ઉપોયગ દિલ્હીઃ- દેશમાં જે રીતે ચાઈલ્ડ હેલ્પલાઈન ચાલે છે તે જ રીતે વૃદ્ધો માટે પણ  હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો હતો જેને લઈને પરેશાની ભોગવી રહેલા વૃદ્ધો મદદ માટે પુકાર લગાવી શકે ત્યારે હવે તેનો ઉપયોગ મહત્તમ થતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે […]

બેન્કિંગ ફ્રોડ થયું છે? તો હવે આ રીતે ગણતરીની પળોમાં તમારી રકમ પાછી મળી શકે છે

વર્તમાન સમયમાં લોકો બેન્કિંગ ફ્રોડનો બની રહ્યા છે ભોગ તેને જોતા દિલ્હી પોલીસે ફ્રોડનો ભોગ બનેલા લોકો માટે એક હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો આ નંબર પર ફરિયાદ કરીને ફ્રોડ દ્વારા ગયેલી રકમ પરત મેળવી શકાશે નવી દિલ્હી: સમગ્ર દેશ હાલમાં કોરોનાના સંકટકાળ સામે ઝઝુમી રહ્યો છે ત્યારે બીજી બાજુ રોજબરોજ અનેક લોકો બેન્કિંગ ફ્રોડનો ભોગ […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓ હેલ્પ લાઈન નંબર પરથી મેળવી શકશે સ્વજનના આરોગ્યની માહિતી

અમદાવાદઃ શહેરની અસારવા વિસ્તારમાં આવેલી અને એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કાર્યરત છે. દર્દીઓ કે તેમના સગાઓ માટે માહિતી મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે, હેલ્પ લાઇન નંબર 94097-66908 / 94097-76264 ઉપર 24 કલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code