1. Home
  2. Tag "hina khan"

એક્ટ્રેસ હિના ખાને પિતાના નિધન બાદ ભાવુક પોસ્ટ શેર કરી, કહ્યું , ‘થોડો સમય સોશિયલ મીડિયાથી લઈ રહી છું બ્રેક’

હિનાખાને પિતાના નિધનને લઈને ભાવલુક પોસ્ટ શરે કરી કહ્યું, થોડા સમય માટે સોશિયલ મીડિયામાંથી લઈ રહી છું બ્રેક મુંબઈઃ- તાજેતરમાં અભિનેત્રી હિના ખાનના પિતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. આ સમયે હિનાખાન પોતાના એક પ્રોજેક્ટના શૂટિંગ માટે કાશ્મીરમાં હતી. હિનાના પિતાના મોત બાદ અનેક ચાગકો ચાહકો સહિત અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો […]

ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં ટેલિસ્ટાર હિના ખાન ભાગ લેનારી પ્રથમ એક્ટ્રેસ

હિના ખાનની વાત કરવામાં આવે તો હિના ખાનને કોણ નથી ઓળખતું, ખાસ કરીને યે રિશ્તા ક્યા કેહલાતા હે ફેઈમ થી ફેમસ થયેલી અક્ષરા દેશભરના ઘરોમાં જાણીતી લોકપ્રિય અભિનેત્રી છે તે ઉપરાંત થોડા સમય પહેલા તે કોમોલિકાના નેગેટીવ રોલમાં કસોટી જીંદગી કી માં જોવા મળી હતી, હિનાખાને સફળતાની સીડીઓ પાર કરી આ વર્ષ દરમિયાન તેણે કાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code