1. Home
  2. Tag "HOCKEY"

ભારતીય ટીમે પાકિસ્તાનને આપી કારમી હાર,હોકીમાં રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમે પાકિસ્તાનને આપી કારમી હાર હોકીમાં રચ્યો ઈતિહાસ મુંબઈ : ભારતીય જુનિયર હોકી ટીમે પોતાનો દબદબો શરુ રાખતા કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવીને ચોથી વખત એશિયા કપ ટાઇટલ જીતી લીધું છે. અંગદ બીર સિંહે 13મી મિનિટે, અરિજીત સિંહે 20મી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાન માટે અબ્દુલ બશારતે 37મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. આ […]

હોકીમાં ટીમ ઈન્ડિયા ફરીથી વિશ્વમાં અવ્વલ બનશેઃ ખેલાડી લલિત ઉપાધ્યાય

અમદાવાદઃ હોકીમાં ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ સર કરી છે. હોકીમાં ભારત ફરી વિશ્વમાં અવ્વ્લ બનશે તેવો વિશ્વાસ દર્શાવી રાજકોટ ખાતે બેસ્ટ પરફોર્મન્સ આપવા અમે તૈયાર હોવાનું હોકી ઇન્ડિયાના ઉત્તરપ્રદેશના મેન્સ ટીમના ઓલ્મપિયન લલિત ઉપાધ્યાય અને મહિલા ટીમના વંદના કટારીયા જણાવ્યું હતું. અર્જુન એવોર્ડ મેળવનારા લલિત ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સ યુવા […]

નેશનલ ગેમ્સ 2022: હોકી-સ્વિમિંગના 2600થી વધુ રમતવીરો અને કોચ રાજકોટના મહેમાન બનશે

અમદાવાદઃ હાલમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. નેશનલ ગેમ્સ – 2022 અંતર્ગત રાજકોટ ખાતે તા. 2 જી ઓક્ટોબર થી 9 ઓક્ટોબર દરમ્યાન હોકી તેમજ સ્વિમિંગની 51 જેટલી ઈવેન્ટ્સ યોજાવા જઈ રહી છે. જેમાં 2600થી વધુ ખેલાડીઓ, કોચ તેમજ સ્પોર્ટસ  ઓફિસિયલ્સ રાજકોટના […]

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી કર્યું પરાસ્ત, બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને કર્યું પરાસ્ત રોમાચંક મુકાબલામાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું આ સાથે ભારતે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો નવી દિલ્હી: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પોતાના કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને મ્હાત આપી છે. એક રોમાંચક મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 4-3થી પરાજય આપીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે […]

ટોક્યો ઓલિમ્પિક્સ: મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં 10મો દિવસ ભારતને ફળ્યો હતો. ભારતીય મેન્સ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે ભારતીય મહિલા […]

Tokyo Olympics: ભારતીય મેન્સ હોકી ટીમનું જબરદસ્ત પ્રદર્શન, જાપાનને 5-3થી આપી મ્હાત

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું દમદાર પ્રદર્શન ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને આપી મ્હાત જાપાનને 5-3થી હરાવ્યું નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને આજના દિવસે સફળતા સાંપડી છે. ભારતીય મેન્સ હોકી ટીમે પોતાના દમદાર પ્રદર્શનથી જાપાનને 5-3થી મ્હાત આપી છે. ગુરજંત સિંહના બે ગોલની મદદથી ભારતીય મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના પૂલ A ની પોતાની છેલ્લી મેચમાં […]

ટોક્યો ઓલિમ્પિક્સ: હોકીમાં ભારતનું દમદાર પ્રદર્શન, સ્પેનને 3-0થી મ્હાત આપી

ટોક્યો ઓલિમ્પિકમાં 5માં દિવસે ભારતને મળી સફળતા હોકીની રમતમાં ભારતે સ્પેનને 3-0થી મ્હાત આપી રૂપિન્દર સિંહે 2 ગોલ કર્યા નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના આજે 5માં દિવસે ભારતને સફળતા સાંપડી છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો હતો અને અહીં ભારતે દમદાર પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધું. ભારત અને સ્પેન વચ્ચે […]

સંકલ્પથી સફળતા સુધી: પકોડી વેચનાર પિતાની દીકરી હોકીની ઇન્ટરનેશનલ ખેલાડી બની

પકોડી વેચનારની દીકરી બની હોકીની ઇન્ટરનેશનલ ખેલાડી જાણો તેની સફળતાનું શું છે રહસ્ય શિવાની અંડર-17 સબ જુનિયર ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે નવી દિલ્હી: જો કોઇપણ વ્યક્તિ દૃઢતા અને સંકલ્પશક્તિ તેમજ દૃઢ નિર્ધાર સાથે કશુ કરવા માટે વચનબદ્વ રહે તો તે વ્યક્તિ કોઇપણ પડકારોને ઝીલીને તેને પાર કરીને પણ સફળતાના શીખરો સર કરી શકે […]

દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત હરેન્દ્ર સિંહની અમેરિકી પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે પસંદગી

અમેરિકી પુરુષ હોકી ટીમના કોચ તરીકેની નિમણુક દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત હરેન્દ્ર સિંહની નિયુક્તિ ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમોના હતા કોચ નવી દિલ્હી : ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમોના કોચ રહેલા હરેન્દ્ર સિંહની અમેરિકાના સીનિયર પુરૂષ હોકી ટીમના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્ષ 2012 માં કોચિંગના સૌથી મોટા રાષ્ટ્રીય પુરસ્કાર માટે દ્રોણાચાર્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code