1. Home
  2. Tag "IIM"

ઉત્તરાખંડઃ IIMની બે વિદ્યાર્થિની સહિત 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

દિલ્હીઃ ઉત્તરાખંડના ઉધમસિંહનગરમાં કાશીપુર સ્થિત આઈઆઈએમની બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી સહિત પાંચ વ્યક્તિઓ પોઝિટિવ આવ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગની ટીમએ આઈઆઈએમએ તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અને સ્ટાફની સેંપલિંગ શરૂ કરી દીધી છે. કાશીપુરમાં જુલાઈમાં આરટીપીસીઆર ટેસ્ટમાં બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સંક્રમણ અટકી ગયું હતું. જેથી જનજીવન […]

આઈઆઈએમ અમદાવાદ દ્વારા ભગવત્ ગીતા પર ઓનલાઈન સર્ટી. કોર્ષ શરૂ કરાશે

અમદાવાદઃ ભગવત ગીતા એ એવો ગ્રંથ છે, કે મુશ્કેલીના સમયમાં પણ ધૈર્ય કઈ રીતે રાખવું વગેરે પણ શીખવે છે. ભગવદ્દ ગીતા એ ફક્ત ધાર્મિક ગ્રંથ નહિ પણ તેને એક ઉચ્ચ મેનેજમેન્ટ ગુરુની શીખ પણ માનવામાં આવે છે. જીન્દગીમાં બનતી દરેક ઘટનામાં કેવા નિર્ણયો લેવા અને કેવી રીતે વર્તવું તેનો સમગ્ર ચિતાર ભગવદ્દ ગીતાના 18 અધ્યાયમાં […]

IIM અમદાવાદમાં કોરોના વકર્યોઃ અત્યાર સુધીમાં વિદ્યાર્થી સહિત 70 વ્યક્તિ થયા સંક્રમિત

24 કલાકમાં 10 પોઝિટિવ કેસ હોળીના દિવસે 108 લોકોના થયા ટેસ્ટ મનપા દ્વારા IIM કેમ્પસમાં ટેસ્ટ કેમ્પ કરાયો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અમદાવાદમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા આઈઆઈએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ)માં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 24 કલાકમાં આઈઆઈએમમાં વધારે 10 પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અહીં અત્યાર […]

અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કોરોનાની એન્ટ્રીઃ 22 પોઝિટિવ કેસ મળ્યાં

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થાન આઈઆઈએમમાં કોરોનાનો પગપેસારો થયો છે. એટલું જ 22 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પણ મોટી સંખ્યામાં લોકો […]

વિશ્વની 100 વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIM અમદાવાદનો સમાવેશ

અમદાવાદઃ બ્રિટિશ એનાલિસિસ એજન્સી ક્વેક્વેર્લી સાયમન્ડ્સના 100 વર્લ્ડક્લાસ યુનિવર્સિટીના રેન્કિંગમાં ભારતના ૧૨ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થયો હતો. આ યાદીમાં અમદાવાદની આઈઆઈએમનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત ઈઆઈટી બોમ્બે-દિલ્હી-મદ્રાસ-ખડગપુર-ગુવાહાટી ઉપરાંત આઈઆઈએમ બેંગ્લુરુ, સમાવેશ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટિશ એજ્યુકેશન એનાલિસિસ એજન્સી ક્વેકવેર્લી સાયમન્ડ્સે 100ટોચની યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી હતી. વિશ્વભરની શિક્ષણ સંસ્થાઓના આ લિસ્ટમાં […]

ઓડીશા : પીએમ મોદી આજે IIM સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે

ઓડિશાના IIM સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે શિલાન્યાસ આ કેમ્પસનું નિર્માણ કાર્ય 2022 સુધીમાં કરાશે પૂર્ણ દિલ્હીઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના IIM સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે. આ અંગે તેમણે શુક્રવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code