1. Home
  2. Tag "independence day"

રાષ્ટ્રપતિ બાઇડનએ ભારતને 75 માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી રાષ્ટ્રપતિ બાઇડનએ આપી શુભેચ્છા ભારતને પાઠવી શુભકામના દિલ્હી : આજે ભારત 75 માં સ્વતંત્રતા દિવસની વર્ષગાંઠ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યું છે.આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને નિવેદન જારી કરી ભારતને 15 ઓગસ્ટની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારતે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના માર્ગને અનુસરીને આઝાદી તરફની લાંબી સફર […]

સ્વતંત્રતા પર્વ: ગુજરાત સહિત સમગ્ર દેશના 1380 પોલીસ કર્મચારીઓને મેડલથી સન્માનિત કરાશે

દિલ્હીઃ આવતીકાલે દેશમાં 75માં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન સમગ્ર દેશમાંથી 1380 જેટલા પોલીસ કર્મચારીઓને શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ પોલીસ કર્મચારીઓ પૈકી બે પોલીસ કર્મચારીઓને તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 628 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. વિશિષ્ટ સેવા માટે 88 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ […]

ભારતની સાથે દુનિયાના અન્ય દેશો પણ તા. 15મી ઓગસ્ટે ઉજવે છે સ્વતંત્રતા દિવસ

દિલ્હીઃ તા.15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો. ભારતે આ પવિત્ર દિવસે જ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. દર વર્ષે ભારતમાં તા. 15મી ઓગસ્ટના રોજ ધામધૂમથી સ્વતંત્રતા પર્વની દેશ ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ભારતની જેમ દુનિયાના અન્ય દેશો પણ તા. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા ઉજવે છે. આ દેશો પણ તા. […]

ક્યારેક કેસરી તો ક્યારેક ગુલાબી પાઘડી, પરેડમાં કંઈક આવો રહ્યો છે પીએમ મોદીનો લુક

ભારતના 70મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. 26 જાન્યુઆરી, 1950માં દેશમાં બંધારણ લાગુ થયું હતું અને ડૉ. રાજેન્દ્રપ્રસાદે તે દિવસે જ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા હતા. ત્યારથી દર વર્ષે ભારતમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક પ્રજાસત્તાક દિને અલગ અંદાજમાં નજરે પડે છે. કોટ-પેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code