1. Home
  2. Tag "India vs china"

પેંગોગ વિસ્તારમાંથી સૈનિકોની પીછેહટ બાદ આજે ભારત-ચીન વચ્ચે 10મી મંત્રણા

આજે ભારત-ચીનની વચ્ચે 10માં સ્તરની મંત્રણા થશે પેંગોંગ તળાવ વિસ્તારોમાં સૈનિકોને પાછળ લાવવાની પ્રક્રિયા બંને પક્ષો વચ્ચે સંમતિ પ્રમાણે સમાપ્ત થઈ દક્ષિણ ક્ષેત્રમાં બંને પક્ષો દ્વારા સમાન કાર્યવાહી કરવામાં આવશે નવી દિલ્હી: પેંગોંગ લેકથી ચીની સૈનિકોની પીછેહટ બાદ ભારત અને ચીનની સેનાના વરિષ્ઠ કમાન્ડર વચ્ચે આજે દસમાં ચરણની ઉચ્ચ સ્તરીય મંત્રણા થશે. જેમાં બંને પક્ષો તરફથી […]

ચીને ગલવાનની ઘાટીમાં થયેલી અથડામણનો વીડિયો કર્યો જાહેર, ચીને જ કરી હતી ઘૂસણખોરી

ચીને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણનો વીડિયો કર્યો જાહેર જેમાં ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ બતાવવામાં આવી છે ચીન વીડિયો જાહેર કરીને ફસાઇ ગયું કારણ કે તેમાં ચીનની ભારતીય સરહદમાં ઘૂસણખોરી જોઇ શકાય છે બેઇજિંગ: લદ્દાખની ગલવાન હિંસામાં ચીની સૈનિકોની મોતની હકીકત સ્વીકાર્યા પછી આ ઘટનાનો એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. […]

મૉસ્કોમાં વિદેશ મંત્રીઓની મુલાકાત પૂર્વે પેંગોંગમાં થયો હતો ગોળીબાર – રિપોર્ટ

ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ વધ્યો મૉસ્કોમાં વિદેશ મંત્રીઓની મુલાકાત પહેલા પેંગોંગમાં થયો હતો ગોળીબાર બંને પક્ષે 100-200 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ સતત વધી રહ્યો છે. આ વચ્ચે LAC પર ફાયરિંગને લઇને નવા ખુલાસા થયા છે. એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code