1. Home
  2. Tag "Indian hockey team"

ભારતીય મહિલા હોકી ટીમે હોકી ઓલિમ્પિક 2024 ના બીજા પૂલ બીમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું

હોકીમાં ભારતીય મહિલા હોકી ટીમે ઝારખંડના રાંચીમાં મરાંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ ખાતે FIH હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર 2024 ની તેમની બીજી પૂલ B મેચમાં ન્યુઝીલેન્ડને 3-1 થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મહિલા હોકી ટીમની પેરિસ 2024 ઓલિમ્પિકમાં રમવાની તકો મજબૂત થઈ ગઈ છે. 8 દેશોની ટૂર્નામેન્ટમાંથી ટોચની ત્રણ હોકી ટીમો આ […]

ભારતીય હોકી ટીમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં નહીં રમે,આ છે કારણ

કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતીય હોકી ટીમનો નિર્ણય કોમનવેલ્થ 2022માં નહીં રમે ભારતીય હોકી ટીમ યુરોપમાં કોરોનાથી પ્રભાવિત દેશોમાં ઈંગ્લેન્ડ નંબર વન મુંબઈ :કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હોકી ટીમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય હોકી ટીમે બર્મિઘમ 2022 કોમનવેલ્થ ગેમ્સમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. ભારતીય મહિલા હોકી અને પુરૂષ હોકીની ટીમ […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય હોકી ટીમની સફળતા પાછળ આ બે વ્યક્તિઓની મહત્વની ભૂમિકા

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે એક-બે નહીં પરંતુ 41 વર્ષ બાદ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. સમગ્ર દેશમાં ભારતીય પુરુષ હોકી ટીમની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ હોકી ટીમના ખેલાડીઓ ઉપર ઈનામનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હોકી ટીમની જીત પાછળ ખેલાડીઓની સાથે કોચ ગ્રાહમ રીડ અને મેન્ટર તરીકે કામ કરતી […]

5 ઓગસ્ટની શુભ તિથિએ વધુ એક ઈતિહાસ બન્યોઃ CM યોગીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છાઓ

લખનૌઃ ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમ કાંસ્ય મેડલ જીતતા ભારતીય ખેલાડીઓ ઉપર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોકી ટીમને શુભકામનાઓ આપી હતી. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ 5 ઓગસ્ટના દિવસનો ઇતિહાસ કરીને અનોખી રીતે શુભકામનાઓ પાઠવી હતી. आज 05 अगस्त की ऐतिहासिक […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે તો ખેલાડીઓ ઉપર થશે પૈસાનો વરસાદ

ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો સતત સારુ પ્રદર્શન ચાર દાયકા બાદ મેડલ જીતવાની આશા જાગી દિલ્હીઃ હાલ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતીય હોકી ટીમ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહીં ચાર દાયકા બાદ ભારત મેડલ જીતે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે […]

ટોક્યો ઓલિમ્પિક્સ: હોકીમાં ભારતનું દમદાર પ્રદર્શન, સ્પેનને 3-0થી મ્હાત આપી

ટોક્યો ઓલિમ્પિકમાં 5માં દિવસે ભારતને મળી સફળતા હોકીની રમતમાં ભારતે સ્પેનને 3-0થી મ્હાત આપી રૂપિન્દર સિંહે 2 ગોલ કર્યા નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના આજે 5માં દિવસે ભારતને સફળતા સાંપડી છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો હતો અને અહીં ભારતે દમદાર પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધું. ભારત અને સ્પેન વચ્ચે […]

હોકીના દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું નિધન,સ્વતંત્ર ભારતને અપાવ્યો હતો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ

હોકીના દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું નિધન સ્વતંત્ર ભારતને અપાવ્યો હતો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હોકી અધ્યક્ષ અને મમતા બેનર્જીએ વ્યકત કર્યો શોક પશ્ચિમ બંગાળ : ઓલિમ્પિકમાં 1948 અને 1952 માં ગોલ્ડ મેડલ જીતનાર હોકી ટીમનો ભાગ ધરાવતા દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું બુધવારે 95 વર્ષની વયે નિધન થયું છે. દત્તએ કોલકતાના સંતોષપુર સ્થિત તેમના ઘરે અંતિમ […]

કોરોના પછી ભારતીય હોકી સૌથી પહેલા યુરોપ ટૂર પર જશે

કોરોના મહામારી બાદ ભારતીય હોકી ટીમ યુરોપ ટૂર પર જશે ભારતનો યુરોપ પ્રવાસ ઓલિમ્પિક અગાઉની તૈયારીઓ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે આ મહિને ભારતીય હોકી ટીમ જર્મની તેમજ બેલ્જિયમના પ્રવાસે રવાના થશે નવી દિલ્હી: કોરોના મહામારી બાદ ભારતીય ટીમ સૌપ્રથમ વખત યુરોપ ટૂરથી પોતાની ઓલ્મિપિક તૈયારીનો પ્રારંભ કરશે. કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code