1. Home
  2. Tag "IPL 2023"

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આજે IPL 2023ની ફાઇનલમાં ટકરાશે

અમદાવાદ:IPL 2023 ની ફાઈનલ મેચમાં આજે પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટકરાશે. આ ફાઈનલ મેચ 28 મે (રવિવાર)ના રોજ જ રમાવાની હતી, પરંતુ વરસાદે તમામ મજા બગાડી નાખી અને મેચ રિઝર્વ ડેમાં ગઈ. હવે ચાહકો આશા રાખશે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય. […]

IPL 2023: BCCIએ કોહલી અને ગંભીરને આપી આકરી સજા

મુંબઈ : IPL 2023 ની 43મી મેચમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને લખનઉ સુપરજાયન્ટ્સના માર્ગદર્શક ગૌતમ ગંભીર વચ્ચે મેચ પછી ઉગ્ર દલીલ થઈ ત્યારે ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. મામલો એટલો વધી ગયો હતો કે ઘણા ખેલાડીઓએ વચ્ચે પડીને બચાવ કરવો પડ્યો હતો. ક્રિકેટની આ શરમજનક ઘટના ત્યારે જોવા મળી જ્યારે RCBએ […]

IPL 2023: સચિન તેંડુલકરે કંઈક આ રીતે પુત્ર અર્જુનની કરી પ્રશંસા,સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

મુંબઈ : સુપ્રસિદ્ધ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુને IPLમાં તેની પ્રથમ વિકેટ લીધી અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે મુંબઈ ઈન્ડિયન્સની 14 રને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. અર્જુને રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં આઈપીએલની શરૂઆત કરી હતી.આનાથી તે અને સચિન ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી પ્રથમ પિતા-પુત્રની જોડી બની. જોકે, 23 વર્ષીય ખેલાડી […]

IPL: અમદાવાદમાં પ્રથમ મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 3000 જવાનો રહેશે તૈનાત

અમદાવાદઃ આઈપીએલની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમની આતુરતાનો અંત આવી રહ્યો છે. 31મી માર્ચથી આઈપીએસ શરૂ થઈ રહી છે અને પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચના બંદોબસ્તને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. સ્ટેડિયમ અને તેની આસપાસ ઉચ્ચ અધિકારીઓ સહિત […]

IPL 2023મા રિષભ પંતની જગ્યાએ દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળશે ડેવિડ વોર્નર 

 દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળશે ડેવિડ વોર્નર  રિષભ પંતની જગ્યા લેશે દિલ્હીઃ- પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી કેપિટલ્સ ટીમે આઈપીએલ 2023 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ડેવિડ વોર્નરને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે . દિલ્હીનો નિયમિત કેપ્ટન રિષભ પંત કાર […]

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર,IPL 2023 માટે ડિસેમ્બરમાં હરાજી થઈ શકે છે

મુંબઈ:ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે અને આ વર્લ્ડ કપ આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો માટે વધુ એક મોટા સમાચાર આવ્યા છે, ડિસેમ્બરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023 માટે હરાજી થઈ શકે છે. આ એક મીની હરાજી હશે, જેનું સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, BCCI […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code