1. Home
  2. Tag "Israeli"

દમાસ્કસમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનની કોન્સ્યુલેટ ઈમારત ધરાશાયી

નવી દિલ્હીઃ સીરિયન રાજ્ય મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસના કોન્સ્યુલર વિભાગની ઇમારતને ઇઝરાયેલના હવાઈ હુમલામાં નુકસાન થયું હતું અને બિલ્ડિંગની અંદરના તમામ લોકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા. ઈરાની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ-આલમ અને અરેબિક પ્રાદેશિક ટેલિવિઝન સ્ટેશન અલ-મદિને જણાવ્યું હતું કે હુમલામાં ઈરાની લશ્કરી સલાહકાર જનરલ અલી […]

ઇઝરાયેલી સુરક્ષા દળોના ગોળીબારમાં 100થી વધુનાં મૃત્યુ

નવી દિલ્હીઃ ઇઝરાયેલી સુરક્ષા દળોએ ગાઝા શહેરમાં સહાય વહન કરતી ટ્રકો પાસે અચાનક એકઠા થયેલા ટોળા પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 104 લોકો માર્યા ગયા અને લગભગ 700 લોકો ઘાયલ થયા. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પેલેસ્ટિનિયન ઑથોરિટી ન્યૂઝ એજન્સી અને ઈઝરાયેલના એક અધિકારીને ટાંકીને આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર, આ બધું […]

ગાઝા પટ્ટી માં બંધક બનાવાયેલ 14 ઇઝરાયેલી અને 3 વિદેશી બંધકોને હમાસે કર્યા મુક્ત

દિલ્હી – ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 1  મહિનાથી પણ વધુ સામે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આપ્યો હતો આ સ્થિતિ વચ્ચે  હમાસના લડવૈયાઓએ રવિવારે યુદ્ધવિરામ કરાર હેઠળ 14 ઇઝરાયેલ સહિત 17 વધુ બંધકોને મુક્ત કર્યા હતા. હમાસે રવિવારે  રોજ બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યો. મીડિયા  અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયેલ અને […]

ઇઝરાયેલની વાયુસેનાએ હમાસના નાણામંત્રી અબુ શામલાને ઠાર માર્યો, ગાઝાની વૈભવી વસાહત પણ તબાહ કરી

દિલ્હીઃ- હમાસ અને ઈઝાયરલ વચ્ચે યુદ્ધની સ્થિતિ હાલ ચર્રામાં છે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધને ચાર દિવસ વિતી ગયા છે આ લડાઈમાં ઈઝરાયેલમાં ઓછામાં ઓછા 900 લોકો માર્યા ગયા છે, જ્યારે ગાઝામાં લગભગ 130 નાગરિકો અને સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં મૃત્યુ અને ઈજાગ્રસ્તોની સંખ્યા અનુક્રમે 687 અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code