1. Home
  2. Tag "jeans"

યુવક અને યુવતીઓમાં જોવા મળતો જીન્સનો ક્રેઝ, આવો છે કંઈક અજીબો ગરિબ જીન્સનો ઈતિહાસ

  જિન્સ એ એક એવું ખાસ વસ્ત્ર છે જેને કોઈ પરિચયની જરૂર નથી. તે બાળકો હોય કે પુખ્ત વયના લોકો, છોકરીઓ અથવા છોકરાઓ, દરેકની પ્રથમ પસંદગી જિન્સ હોય છે, આમ તો જીન્સને આપણે પશ્વિમી અનુકરણ કહેતા આવીયે છીએ, જો કે આખી દુનિયામાં,અનેક કંપનીઓ જીન્સ બનાવે છે. દેખવમાં સખ્ત અને પહેરવા માટે જીન્સ આરામદાયક છે અને […]

અમદાવાદના નારોલમાં જીન્સની ફેકટરીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતો જાય છે. સાથે જ આગ લાગવાના બનાવો પણ વધતા જાય છે. શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળતા જીન્સનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 16થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે […]

જીન્સની સાથે ટ્રાય કરો આ સ્ટાઇલિશ કુર્તીઓ,લૂક દેખાશે ક્લાસી

ટ્રાય કરો આ સ્ટાઇલિશ કુર્તીઓ લૂક દેખાશે એકદમ ક્લાસી જીન્સ,પેંટ અને પ્લાઝા સાથે કરો ટ્રાય ઉનાળામાં તમે ઘણા પ્રકારની લેટેસ્ટ કુર્તીઓ ટ્રાય કરી શકો છો.તમે તે કુર્તીઓને જીન્સ,પેંટ અને પ્લાઝો સાથે પહેરી શકો છો,તો ચાલો જાણીએ તમે ક્યાં પ્રકારની કુર્તીઓ પોતાના માટે પસંદ કરી શકો છો. શેરવાની સ્ટાઇલ લોંગ કુર્તી:આજકાલ શેરવાની ટાઇપ લોંગ કુર્તી ખૂબ […]

જૂની જીન્સ ફેંકવાની વસ્તુ નથી, આ રીતે કરો રી-યુઝ, દરેક લોકો કરશે તમારી ક્રીએટીવિટીની પ્રશંસા

જૂની જીન્સ ફેંકશો નહીં આ રીતે કરો તેનો ઉપયોગ લોકો ક્રીએટીવિટીની કરશે પ્રશંસા જો તમારી પાસે જૂની જીન્સ છે જે ફાટેલી છે અથવા તમે તેમને પહેરીને કંટાળી ગયા છો અને તેને હવે રિટાયર કરવા માંગતા હો, તો પછી તે ન કરો. જૂની જીન્સ ખૂબ ઉપયોગી છે અને તમે તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. […]

કપડાના જીન્સમાં કેમ હોય છે નાના પોકેટ? વાંચો શું છે આ પાછળનો ઈતિહાસ

પહેરવાના જીન્સનો કઇક અલગ છે ઈતિહાસ કેમ હોય છે જીન્સમાં નાના પોકેટ? જાણીને સૌ કોઈને થશે આશ્ચર્ય ફેશન એ હવે વિશ્વમાં તમામ લોકો માટે સારા દેખાવા માટેનો આસાન રસ્તો અને વિચારધારા પણ બની ગઈ હોય તેમ લાગે છે. કોઈ પણ વ્યક્તિની પહેલી ઓળખાણ તેના કપડાના પહેરવેશ જ થાય છે અને પહેલાના સમયમાં પણ તેનાથી જ […]

CBIના અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટસ શૂઝમાં જોવા નહીં મળે

દિલ્હીઃ દેશમાં ચકચારી કેસની તપાસ કરતી સીબીઆઈમાં હવે અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ પેન્ટ, ટી-શર્ટ અને સ્પોર્ટ શૂઝમાં જોવા નહીં મળે. સીબીઆઈના નવા અધ્યક્ષ સુબોધ જયસ્વાલે ચાર્જ સંભાળતા પહેલા જ પર્સનાલિટી ડેવલોપમેન્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1985 બેંચના આઈપીએસ સુબોધ જયસ્વાલને તાજેતરમાં જ સીબીઆઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. સુબોધ જયસ્વાલે લીધેલા નિર્ણય અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code