1. Home
  2. Tag "kim jong un"

ઉત્તર કોરિયા: કિમ જોંગ ઉને મોક વોર દરમિયાન નવી ટેન્ક પર હાથ અજમાવ્યો

નવી દિલ્હીઃ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને નવી યુદ્ધ ટેન્ક અંગે લશ્કરી પ્રદર્શનને માર્ગદર્શન આપ્યું હતું.  દક્ષિણ કોરિયા અને યુનાઈટેડ સ્ટેટ્સે સંયુક્ત યુદ્ધની કવાયત કરી હતી. નવા પ્રકારની મુખ્ય યુદ્ધ ટેન્ક “તાલીમ મેચ”નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  આ ટેન્કે શક્તિશાળી હુમલા સાથે એક જ સમયે વધુ લક્ષ્યો પર હુમલો કર્યો અને ઉચ્ચ ગતિશીલતા […]

યુદ્ધની તૈયારી કરી રહી છે ઉત્તર કોરિયાની સેના,તાનાશાહ કિમ જોંગ ઉનના નિશાના પર આ દેશ

દિલ્હી:ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હંમેશા પોતાના નિર્ણયોને લઈને હેડલાઈન્સમાં રહે છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ફરી એકવાર મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.કિમ જોંગે પોતાની સેનાને યુદ્ધ અભ્યાસ અને યુદ્ધની તૈયારીઓને મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.આનું કારણ અમેરિકા સાથેનો તણાવ વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે.ઉત્તર કોરિયાની […]

અમેરિકાએ આપેલી ધમકીની કિમ જોંગ પર કોઈ અસર નહી -નોર્થ કોરિયાએ એક સાથે આઠ મિસાઈલ છોડી

અમેરિકાની ધમકી બાદ પણ ઉત્તરકોરિયા ટસથી સમ ન થયું નોર્થ કોરિયાએ એક સાથે આઠ મિસાઈલ છોડી દિલ્હીઃ- ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની હરકતોને લઈને ખૂબ ચર્ચામાં છે. અમેરિકા અને તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયાની ચેતવણી છતાં કિમ દરરોજ મિસાઈલ પરીક્ષણ કરી રહ્યા છે. કોઈની ધમકીની પણ તેના પર કોઈ અસર થતી નથી ક્રુરતાની દરેક […]

ઉત્તર કોરિયામાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો -સમગ્ર દેશમાં લાગૂ કરાયું લોકડાઉન

ઉ.કોરિયા ઓમિક્રોન વેરિએન્ટ નો પહેલો કે આવ્યો કિંગ જોમ એ લગાવ્યું દેશમાં લોકડાઉન દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે ત્યા વિદેશમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાય રહ્યો છે આજ શ્રેણીમાં ચીનમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યા છએ તો બીજી તરફ ઉત્તર કોરિયામાં ઓમિક્રોન વેરિએન્ટનો પહેલો કેસ સામે આવતા ખળભરાટ મચવા પામ્યો છે. […]

ઉત્તર કોરિયાના તાનાશાહની તાનાશાહી: જો કોઇ વિદેશી ફિલ્મ જોશે તો થશે મૃત્યુદંડ

ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉનનું નવું ફરમાન ઉત્તર કોરિયામાં વિદેશી ફિલ્મ જોતા કોઇ પકડાશે તો તેને મૃત્યુદંડની સજા થશે તે ઉપરાંત જીન્સ પહેરેશે તો પણ થશે મોતની સજા નવી દિલ્હી: ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના તાનાશાહીભર્યા નિર્ણયોને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. કિમ જોંગ ઉને હવે ફરીથી પોતાની તાનાશાહીનો પરચો […]

ધીરજ ખૂટે તે પહેલા અમેરિકા વાતચીત આગળ વધારવા માટે યોગ્ય નીતિ અપનાવે: ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયાએ પોતાના ઉપર લાગેલા પ્રતિબંધોને લઇને અમેરિકાને એકવાર ફરી ધમકી આપી છે. સરકારે કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (કેસીએનએ)ના હવાલાથી બુધવારે જણાવ્યું કે વોશિંગ્ટન વાતચીત માટે ટુંક સમયમાં યોગ્ય કૂટનૈતિક પ્રક્રિયા અપનાવે, નહીંતો તેનું ધૈર્ય ખતમ થવાની કગાર પર છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમેરિકાએ પોતાના આકલનની પદ્ધતિ બદલવી જોઈએ, જેથી અમે ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code