વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર જમૈકાના કિંગ્સ્ટન પહોંચ્યા
નવી દિલ્હી, 03 મે 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે સવારે જમૈકાના કિંગ્સ્ટન પહોંચ્યા. તેઓ જમૈકા, સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાતે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે જમૈકાના વિદેશ મંત્રી કામિના જે. સ્મિથે તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ આગામી બે દિવસમાં જમૈકાના નેતાઓ, વ્યાપારી નેતાઓ […]


