લાલૂ પ્રસાદ યાદવની તબિયત લથડતા મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં એરલિફ્ટ કરાયા – ત્રણ ફેક્ચર થતા શરીરની હલન ચલન બંધ
લાલૂ પ્રસાદ યાદવની તબિયત લથડી મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં દાખલ હાલ તબિયત નાદુરસ્ત દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય જનતા દળના નેતા એવા લાલુ પ્રસાદ યાદવની હાલત ગંભીર જોવા મળી રહી છે. તેમની મોડી રાત્રે તબિયત વધુ બગડા દિલ્હીના એઈમ્સમાં એરલિફ્ટ કરીને દાખલ કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગેલી છે. આ […]


