1. Home
  2. Tag "Local Self Government Elections"

OBC અનામત જાહેર કરીને ચોમાસા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા વિચારણા

ગાંધીનગરઃ ગુજરાત સરકારને કલ્પેશ ઝવેરી પંચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી જ્ઞાતિઓ માટે અનામત બેઠકના ધોરણો નક્કી કરવા અંગેનો અહેવાલ સોંપી દીધો છે.  હવે ગુજરાત સરકાર આ અહેવાલનો અભ્યાસ કરીને  ટુંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરશે.  રાજ્યમાં  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ, ઓબીસી અનામતને કારણે મુલત્વી રહી હતી. એટલે સરકાર હવે ચોમાસા પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ […]

નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ છવાયું, કોંગ્રેસ હાંસિયામાં ધકેલાયું

અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 8472 જેટલી બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી હજુ સુધી ચાલી રહી છે. જો કે, અત્યાર સુધીના આવેલા પરિણામો ઉપરથી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસનું કોર્પોરેશનની ચૂંટણી બાદ ફરી એકવાર ધોવાણ થયું છે. નગરપાલિકા, […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ મતદાન અંગે જાગૃતિ લાવવા ચૂંટણીપંચનો નવતર પ્રયોગ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન વધે તે દિશામાં ચૂંટણીપંચ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ લોકોને મતદાન અંગે જાગૃત કરવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન પોરબંદરમાં મતદાનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે મોટા ફળ ઉપર સ્ટીકર લગાવવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરમાં વધુને વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે બેલેટ પેપરથી શકય નથીઃ ચૂંટણી પંચ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેની સુનાવણીમાં ચૂંટણી પંચે રજૂઆત કરી હતી કે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેથી ત્યારે બેલેટ પેપરથી ચૂંટણી કરવી શકય જણાતી નથી. હાઈકોર્ટે ચૂંટણી પંચને લેખિતમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ કરીને વધુ સુનાવણી મુલત્વી રાખી છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસ એલર્ટ, સઘન પેટ્રોલીંગ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અન્ય રાજ્યોની સરહદો ઉપર સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ દારૂની રેલમછેલ અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આની છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી […]

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ નેતા સહિત પાંચ વ્યક્તિઓ જ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તેમજ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીપ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જો કે, કોરોના મહામારીને પગલે કોઈ પણ રાજકીય પાર્ટીના પાંચથી વધારે લોકો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજયની […]

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ઔવેસી રાજ્યમાં ચૂંટણીસભાઓ ગજવશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યમાં ભારજ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જો કે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તથા એઆઈએમઆઈએમના ઔવેસી આદિવાસી નેતા છોટુ વસાવા સાથે ગઠબંધન કરીને ચૂંટણી જંગમાં ઝપલાવી રહ્યાં છે. ઔવેસીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો થઈ જાહેર, બે તબક્કામાં યોજાશે મતદાન 

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં હતા. દરમિયાન આજે ચૂંટણીપંચ દ્વારા અમદાવાદ સહિત છ મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ સહિત છ મનપામાં આગામી તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આવી જ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, 5મી જાન્યુઆરીએ પ્રાથમિક મતદાર યાદી થશે જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વેગવંતી કરવામાં આવી છે. 5 જાન્યુઆરીએ મતદારોની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાય તેવી શખયતા છે. જ્યારે 2 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code