1. Home
  2. Tag "Lottery"

કેરળઃ લોન મેળવીને પૈસા કમાવા વિદેશ જવાની તૈયારી કરતા રિક્ષાચાલકને લાગી રૂ. 25 કરોડની લોટરી

બેંગ્લોરઃ કેરલમાં એક રિક્ષા ચાલકેને એક-બે નહીં પરંતુ રૂ. 25 કરોડની લોટરી લાખતા શ્રમજીવી રિક્ષા ચાલકના પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ હતી. રિક્ષા ચાલક રૂ. 3 લાખની લોન લઈને શેફ બનવા માટે મલેશિયા જવાની તૈયારી કરતો હતો. એટલું જ નહીં તેની લોન પણ મંજૂર થઈ ગઈ હતી. તેના એક દિવસ બાદ જ કરોડોની લોટરી લાગતા રિક્ષાચાલક […]

નસીબ ક્યારેે, કેવી રીતે ચમકે એ કોને ખબર? આ મહિલાને લાગી કરોડોની લોટરી

આજે પણ ભારતમાં તથા વિશ્વના તમામ દેશોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે કે જે લોકો લોટરી ખોલાવે છે અને તેના માધ્યમથી કરોડપતિ બનવાની ઈચ્છા રાખીને બેઠા હોય છે. આ રમત એવી છે કે જેમાં નસીબ કામ કરતા હોય છે એમ કહી શકાય, કારણ કે લોટરી ખોલાવનાર લાખો વ્યક્તિમાંથી એકને લોટરી લાગતી હોય છે અને બાકીના […]

નસીબ ચમક્યું! એક વ્યક્તિએ ભૂલથી લોટરી ટિકિટ ખરીદી અને રાતોરાત બની ગયો કરોડપતિ

નવી દિલ્હી: એવું કહેવાય છે કે, જ્યારે નસીબ ચમકે છે ત્યારે વ્યક્તિ રાતોરાત ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. રંક પણ રાજા બની જાય છે. નસીબ કોને કહેવાય તેનો એક તાજેતરનો કિસ્સો સાંભળીને તમે દંગ થઇ જશો. કેટલીકવાર ભૂલ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. હકીકતમાં, અમેરિકાના ઉત્તરી કૌરોલિનામાં વસવાટ કરતા સ્ટોકી થોમસ નામના વ્યક્તિએ ભૂલથી […]

આને કહેવાય નસીબ! કોવિડ વેક્સિન લેનારી મહિલા રાતોરાત બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે?

આને કહેવાય નસીબ ઓસ્ટ્રેલિયામાં વેક્સિન લેનાર મહિલા રાતોરાત બની કરોડપતિ વેક્સિનના લકી ડ્રોમાં બની વિજેતા નવી દિલ્હી: અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે લડત આપી રહ્યું છે ત્યારે તેનાથી બચવા માટે અત્યારે વેક્સિનેશનને સૌથી વધુ અસરકારક શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે. ભારત સહિતના દેશોમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિનેશનથી લોકોને સુરક્ષિત કરવા તેમજ લોકોને […]

કેરળઃ રિક્ષાચાલક રાતો-રાત બની ગયો કરોડપતિ, રૂ. 12 કરોડની લોટરી લાગી

દિલ્હીઃ કેરળમાં અર્નાકુલમ જિલ્લામાં 58 વર્ષિય ઓટો-રિક્ષા ચાલકને રાજ્ય સહરકાર દ્વારા સ્થાપિત રૂ. 12 કરોડ રૂપિયાની થિરુવોનમ બમ્પર લોટરીના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. કોચીના મરાડૂમાં રહેતા જયપાલન પીઓરને લોટરીના પ્રથમ પુરસ્કાર વિજેતા રૂપે પ્રમાણિત કરવામાં આવ્યાં છે. જ્યારે તમેની પાસે બેંક શાખામાં પુરસ્કાર વિજેતા ટિકીટની રકમ જમા કરાવી છે. ટેક્સ અને એજન્સીનું કમિશન કાપીને […]

અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોન પણ કરાવી શકે છે લાભઃ આ રહ્યું તેનું ઉદાહરણ

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો વપરાશ કરે છે. તેમજ અજાણ્યા નંબરથી અવાર-નવાર ફોન આવતા હોય છે. અનેક લોકો આવા અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોનને રિસીવ કરવાનું ટાળે છે. પરંતુ ઓસ્ટેલિયાની એક મહિલાને અજાણ્યા નંબર ઉપર આવેલા ફોનથી જેકપોટ લાગ્યો છે. આ મહિલાને અજાણ્યા નંબરથી અનેકવાર ફોન આવ્યાં હતા જો કે, ફોન નંબરથી […]

આ મહિલાને માત્ર 500 રુપિયાની ટિકિટમાં લાગી આટલા કરોડની લોટરી – કહ્યું, લાઈફમાં આટલા જીરો ક્યારેય નથી જોયા

એક મહિલાને લાગી એઢી કરોડની લોટકી માત્ર 500 રુપિયામાં લોટરીની ટિકિટ ખરીદી હતી દિલ્હીઃ-વડીલોના આશર્વાદ ઘણી વખત એવા ફળી જાય છે કે આપણે માલામાલ થઈ જઈએ છે, બસ આવી જ એક ઘટના બનવા પામી છે પશ્ચિમ બંગાળના આસનસોલમાં રહેતી એક મહિલા સાથે. આ મહિસાએ તેના સસરાના કહેવા પર 500 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code