1. Home
  2. Tag "LPG Cylinder"

મોંઘવારીનો મારઃ આજે ફરી રાંઘણગેસ સિલિન્ડરના  ભાવમાં વધારો ઝીંકાયો

રાંઘણગેસ સિલિન્ડના ભાવ આસમાને ફરી એક વખત ભાવમાં વધારો ઝિંકાયો દિલ્હીઃ- દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે,પેટ્રોલ ડિઝલના ભાવની સાથે સાથે  એલપીજી અને રાંઘણગેસના ભાવો સાતમા આસમાને પહોંચ્યા છે  ત્યારે હવે ફરી એક વખત સ્થાનિક એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે  6 ઓક્ટોબર બુધવારે બિન સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર […]

LPG સિલિન્ડર હવે પહોંચી શકે છે 1000 રૂપિયાને પાર, આ છે કારણ

નવી દિલ્હી: તહેવારોની સિઝન દરમિયાન તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે. આગામી તહેવારની સિઝન દરમિયાન ઘરેલુ ગેસ માટે તમારે વધારે કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ગત એક સપ્તાહથી જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં વૃદ્વિ થઇ રહી છે ત્યારે રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી શકે છે. કિંમત એક હજારને પાર થઇ શકે […]

આમ જનતાને વધુ એક મોટો ઝટકો,દૂધ બાદ હવે એલપીજીના ભાવમાં વધારો 

 આમ જનતાને વધુ એક મોટો ઝટકો દૂધ બાદ હવે એલપીજીના ભાવમાં વધારો LPG સિલિન્ડરના ભાવમાં રૂ.25.50 નો વધારો દિલ્હી : હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. હવે પહેલા કરતા ઓછા કેસ આવી રહ્યા છે. પરંતુ જનતાની મુશ્કેલી તો ઉભી ને ઉભી જ જોવા મળે છે. જેનાથી આમ જનતા હેરાન-પરેશાન થઇ રહી છે. પેટ્રોલ-ડીઝલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code