1. Home
  2. Tag "Mafia Mukhtar Ansari"

માફિયા મુખ્તાર અંસારીને વધુ એક ઝટકો,ગેંગસ્ટર કેસમાં 5 વર્ષની જેલ

લખનઉ:ઉત્તર પ્રદેશની બાંદા જિલ્લા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી પર યોગી સરકાર બાદ હવે કોર્ટે કડક કાર્યવાહી કરતા જ મુસીબતો વધી રહી છે. વાસ્તવમાં, જેલરને ધમકાવવાના કેસમાં 7 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ હવે મુખ્તારને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ગેંગસ્ટર એક્ટ હેઠળ 23 વર્ષ જૂના કેસમાં 5 વર્ષની જેલની સજા સંભળાવી છે.આ સાથે મુખ્તાર […]

જેલરને ધમકી આપવાના મામલે મુખ્તાર અંસારીને હાઈકોર્ટે કસુરવાર ઠરાવીને સજા ફરમાવી

મુખ્તાર અંસારીને કોર્ટે દોષી ગણાવ્યો 7 વર્ષ જેલની સજા ફટકારી જેલરને ધમકી આપવાનો હતો મામલો દિલ્હીઃ- અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે રાજધાની લખનૌના આલમબાગ પોલીસ સ્ટેશનના એક અપરાધિક કેસમાં ભૂતપૂર્વ માફિયામાંથી ધારાસભ્ય બનેલા મુખ્તાર અંસારી દોષિત ઠેરવ્યો છે. કોર્ટે તેને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સાથે જ 37 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો […]

ઉત્તરપ્રદેશમાં એસટીએફને મળી મોટી સફળતા- મુખ્તાર અંસારીના શૂટર અલીશેર અને કામરાન એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

યુપી એસટીએફને મોટી સફળતા મળી મુખ્તાર અલીશેર અને કામરાન મુઠભેદ દરમિયાન ઢેર આ બન્ને પાસેથી પિસ્તોલ અને કારતુસ ઝપ્ત    લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં વિતેલી રાતે એટલે કે બુધવારની રાત્રે લખનૌના ફૈઝુલ્લાગંજમાં બંધા રોડ પર મુખ્તાર અંસારીના શૂટર અલીશેર ઉર્ફે ડૉક્ટર અને તેના સાથી કામરાન ઉર્ફે બન્નુને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. અલીશેરે 22 સપ્ટેમ્બરે ઝારખંડમાં બીજેપી અનુસૂચિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code