1. Home
  2. Tag "medal winners"

એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનોને રોકડ સહાય મળશે, રાજનાથસિંહે આપી મંજુરી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2023માં ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલી 19મી એશિયન ગેમ્સ અને 4થી એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનો માટે નાણાકીય પ્રોત્સાહનોને મંજૂરી આપી છે. એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ બંનેમાં, ગોલ્ડ મેડલ વિજેતાઓને 25 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને 15 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 10 […]

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સઃ 9 મેડલ જીતીને ગુજરાત વિજેતાઓની યાદીમાં 17માં ક્રમે

નવી દિલ્હીઃ હાલ ખેલોડ ઈન્ડિયા યુથ ગેમ્સમાં દેશના અનેક ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે અને આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના ખેલાડીઓએ અત્યાર સુધીમાં લગભગ 9 જેટલા મેટલ જીત્યાં છે. મેડલ વિજેતાની યાદીમાં પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર, બીજા ક્રમે હરિયાણા અને ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ છે. […]

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ માટે પંજાબના મુખ્યમંત્રીએ જાતે બનાવ્યું ભોજન

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યાં છે. તેમજ પેરાલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યાં હતા. ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ ઉપર શુભેચ્છાઓની સાથે પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. જે તે રાજ્ય સરકાર મેડલ જીતનારા ખેલાડીઓનું રોકડ અને સરકારી નોકરી આપીને સન્માન કર્યું હતું. દરમિયાન પંજાબના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code