1. Home
  2. Tag "Mercury"

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ધટાડો

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી પરી છે. દરમિયાન બે દિવસથી ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ધટાડો થયો છે. અમરેલીમાં સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 39.5 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો હતો. તો બીજી તરફ કચ્છ, પોરબંદર અને ગીર-સોમનાથમાં […]

બુધ દેવની કૃપાથી જાણો કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય, 3 એપ્રિલ સુધી કઈ રાશિઓ મનાવશે જશ્ન?

15 માર્ચે બુધ દેવની ચાલ બદલાય ગઈ છે. આ દિવસે બુધ મીન રાશિમાં ઉદય પામ્યો છે.3 એપ્રિલ સુધી બુધ દેવ મીન રાશિમાં ઉદિત જ રહેશે. બુધના મીન રાશિમાં ઉદિત રહેવાથી કેટલીક રાશિઓના જાતકોને ખૂબ લાભ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવની બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરાઈ અને મિત્રતાના કારક ગ્રહ ગણવામાં […]

બુધની મીન રાશિમાં થવાની છે એન્ટ્રી, જાણો કઈ ત્રણ રાશિઓને થશે મોજ

Mercury Transit 2024: ગ્રહોના રાજકુમાર જલ્દી માર્ચમાં મીન રાશિમાં પ્રવેશ કરવાના છે. બુધનું રાશિ પરિવર્તન તમામ રાશિઓને અસર કરશે. માર્ચની શરૂઆતમાં બુધ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. 7મી માર્ચે સવારે ગુરુની રાશિ મીનમાં બુધ ગોચર કરશે. બુધના ગોચરથી રાહુ અને બુધની યુતિ બનશે. આ યુતિ 25 માર્ચ સુધી રહેશે. કુંભમાંથી મીન રાશિમાં બુધનો […]

શું બુધ પર પણ જીવન શક્ય છે? નાસાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૂર્યની સૌથી નજીકના ગ્રહ બુધને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે બુધ સૂર્યની સૌથી નજીક હોવાને કારણે અહીં અતિશય ગરમી પડશે જેના કારણે અહીં જનજીવન શક્ય નહીં બને. જો કે, હવે નાસાએ દાવો કર્યો છે કે બુધ ગ્રહ પર જીવનની સંભાવના હોઈ શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code