1. Home
  2. Tag "mohammad shami"

વર્લ્ડકપની ફાઈનલ બાદ પીએમ મોદી સાથે મુલાકાતનો શમીએ ફોટો શેર કર્યો

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો પરાજય થતા  ભારતીય ક્રિકેટરો અને લાખો  ભારતીય ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયાં હતા. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ પીએમ મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. અહીં તેણે ખેલાડીઓ સાથે લાંબા સમય સુધી વાત કરી હતી અને […]

મોહમ્મદ શામી એ વિશ્વભરના બોલરોને પાછળ પછાડ્યા , પોતાના નામે વધુ એક કીર્તિમાન હાંસલ કર્યું 

દિલ્હી- વર્લ્ડ કપ માં બોલર મોહમ્મદ શમી ચારેબાજુ છવાયો છે ત્યારે હવે તેના નામે વધુ એક કીર્તિમાન જોડાયું છે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટના અગ્રણી વિકેટ લેનાર તરીકે ભારતમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પૂરો કર્યો છે . જાણકારી મુજબ શામી, જે ટૂર્નામેન્ટનો પ્રથમ ભાગ ચૂકી ગયો હતો, તેણે ન્યૂઝીલેન્ડ સામેની ભારતની પાંચમી લીગ […]

વર્લ્ડકપમાં કમાલની બોલિંગ કરનાર મોહમ્મદ શમીના સન્માનમાં યુપીની સરકાર મિની સ્ટેડિયમ અને જિમનું કરશે નિર્માણ

દિલ્હી – વર્લ્ડ કપ માં શાનદાર પ્રદર્શન કરીને મોહમ્મદ શમીએ ક્રિકેટ રાશિયાઓના દિલ જીત્યા છે સેમી ફાઇનલમો ન્યુલેન્ડ સામે 7 વિકેટ લઈને ભારતને શાનદાર જીત આપવી હતી બસ ત્યારથી મીડિયામાં બોલર શમીના  ભરપૂર વખાણ થઈ રહ્યા છે ત્યારે પોતાના રાજ્યની સરકારે પણ શમીન આ શોર્યની નોંધ લીધી છે. ગામના મેદાનમાં બનેલી પીચથી પ્રવાસની શરૂઆત કરી […]

T-20 વર્લ્ડ કપઃ જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાના કારણે આ ક્રિકેટર લેશે તેનું સ્થાન

ટી 20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહનું રિપ્લેસમેન્ટ મોહમ્મદ શમી લેશે બુમરાહની જગ્યા દિલ્હીઃ- ક્રિકેટને લઈને દરેક લોકો ઉત્સુક છે ત્યારે હવે ટી 20 વર્લ્ડ કપની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે,જો કે લોક પસંદીતા ક્રિકેટર જસપ્રિત બુમરાહ હાલ ઈજાગ્રસ્ત જોવા મળે છે જેથી તેઓ ટી 20 વર્લ્ડ કપથી બહાર થયા ચે જો કે તેમના  સ્થાને […]

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કોરોનાથી સંક્રમિત,ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝમાંથી બહાર

મુંબઈ:ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે.ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ત્રણ મેચની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.ભારતીય ફાસ્ટ બોલર શમી કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવી ગયો છે, જેના કારણે તે આ સીરીઝમાં ભાગ લઈ શકશે નહીં.શમીને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં […]

ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગની સાથે બોલીંગથી પણ હરિફ ટીમો ડરે છેઃ મોહમ્મદ શમી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગની સાથે હવે બોલીંગ સાઈટ પણ મજબુત છે. જેના કારણે હરિફ ટીમોને ભારતની મજબુત બોલીંગ લાઈનઅપનો સામનો કરવો પડે છે. જેથી હરિફ ટીમ કન્ફ્યુઝ થઈ જાય છે કે, હવે ભારતીય ટીમનો સામનો કેવી રીતે કરવો, તેમ ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના બોલર શમીએ એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું […]

પાકિસ્તાન ક્રિકેટ એક્સપર્ટનો દાવોઃ”ભાજપના દબાણમાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાંથી બહાર”

ઈન્ડિયન ક્રિક્રેટર મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે છેલ્લી ઓવરમાં સતત 3 વિકેટ અપાવી હતી અને જીત હાસિંલ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 4 મેચમાં 14 વિકેટ લેનાર શમીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામે પ્લેઈંગ ઈલેવનમાં સીલેક્ટ કર્યો નથી. જેને લઈને અનેક અફવાઓએ જોર પક્યું છે. ભારતીય ટીમ આઈસીસી વિશ્વકપમાં સેમી ફાઈનલ સુધી પહોંચી ગઈ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code