1. Home
  2. Tag "Mota Banav"

વન વિભાગે બિમાર સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર આપીને તેની માતા સાથે મિલન કરાવ્યું

વેરાવળ, 30 એપ્રિલ 2026: Forest Department rescues sick lion cub  તાલુકાના પંડવા ગામ વિસ્તારમાં લટાર મારતા સિંહ પરિવારમાં એક સિહબાળ બિમાર હોવાની વન વિભાગને જાણ થતાં વન વિભાગનો સ્ટાફ વેટનરી ડોકટર સાથે પહોંચી જઈને સફળતાપૂર્વક બિમાર સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નવ દિવસની સારવાર બાદ સિંહબાળ બિમારીથી મુક્ત થતા સિંહબાળને  ગઈ તા. 26 એપ્રિલે રાત્રે […]

ગુજરાતમાં વસતી ગણતરીની ફરજમાંથી અધ્યાપકોને મુક્ત કરવા મહામંડળની રજુઆત

 ગાંધીનગર, 30 એપ્રિલ 2026: Mahamandal proposes to exempt teachers from census duty  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં હવે વસતી ગણતરીની કામગીરી શરૂ કરાશે. વસતી ગણતરીની કામગીરીમાં શિક્ષકો ઉપરાંત કોલેજના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકાર અને વસ્તી ગણતરી વિભાગને વિગતવાર રજૂઆત કરીને કોલેજ અધ્યાપકોને વસ્તી […]

કરજણ નજીક પેપરમિલમાં લાગેલી ભીષણ આગ પર 15 કલાકે કાબુ મેળવાયો

વડોદરા, 30 એપ્રિલ 2026: The massive fire at a paper mill  જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં બુધવારે બપોર બાદ ભયંકર આગ લાગી હતી. પેપર મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોચીને આગનું વિકરાળ રૂપ જોતા મેજર કોલ જાહેર કર્યો હતો. જેથી વડોદરા […]

સુરતમાં SBIમાં 50 લાખની લૂંટ કેસમાં બેન્ક કર્મચારીઓ એલાર્મ સિસ્ટમથી અજાણ હતા

સુરત, 30 એપ્રિલ 2026: Bank employees were unaware of the alarm system શહેરના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિત એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં ગત તા. 27 એપ્રિલ સોમવારે ભરબપોરે 50 લાખની રોકડની સનસનાટીભરી લૂંટ થઈ હતી. લૂંટના બનાવના ત્રણ દિવસ બાદ પોલીસ લૂંટારૂ શખસોનું પગેરૂ મેળવી શકી નથી. લૂટની ઘટના બની ત્યારે કેશ લઈને કેશવાન આવી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોર્પોરેશનમાં વિપક્ષના પદ માટે કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે હરિફાઈ

અમદાવાદ, 30 એપ્રિલ 2026: Two Congress leaders in competition for opposition post  અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે 32 બેઠકો મેળવ્યા બાદ વિપક્ષના નેતાપદ મેળવવા માટે શહેઝાદ ખાન પઠાણ અને નિરવ બક્ષી  વચ્ચે  હરિફાઈ જામી છે. બન્ને નેતાઓએ પક્ષના મોવડીઓને મનાવવા લાબીંગ શરૂ કર્યું છે. શહેઝાનખાન પઠાણ ગત ચૂંટણીમાં વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. એટલે […]

ભેજવાળા પવન ફુંકાતા અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા

અમદાવાદ, 30 એપ્રિલ 2026: A humid breeze will bring some relief from the unbearable heat. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી જતા જનજીવન પર અસર પડી હતી. અમદાવાદ અને રાજકોટમાં તો રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતા વધુ નોંધાયુ હતુ. પણ હવે અસહ્ય ગરમીમાંથી તોડી રાહત […]

આંતરરાષ્ટ્રીય શ્રમ દિનઃ ટેકનોલોજી-સંવેદનશીલતાના સંગમથી શ્રમિકોનું જીવન બન્યું સુગમ

ગાંધીનગર, 30 એપ્રિલ 2026:  કોઈપણ રાષ્ટ્રની પ્રગતિની ઈમારત તેના શ્રમિકોના પરસેવા પર ચણાયેલી હોય છે. તા. ૧લી મે એટલે કે ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ એ માત્ર દિવસ નથી, પરંતુ શ્રમની સાધના કરનારા કરોડો કર્મયોગીઓના ઋણ સ્વીકારનો પર્વ છે. જે અન્વયે સમગ્ર વિશ્વમાં દર વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મે માસની ૧લી તારીખે ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ કે […]

ચોરાયેલા મોબાઈલ રિકવર કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે

ગાંધીનગર, 30 એપ્રિલ 2026: Gujarat Police ranks third in the country in recovering stolen mobile phones  રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે આવ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસે ૪૬.૭૧ ટકાના રિકવરી રેટ સાથે ૫૩,૫૬૪ હેન્ડસેટ સફળતાપૂર્વક […]

વાપીમાં નેશનલ હાઈવે પર અકસ્માત બાદ સળગતુ કન્ટેનર બ્રિજ નીચે લટક્યુ

વાપી, 29 એપ્રિલ 2026: Burning container hangs under bridge after accident અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપી નજીક જીઆઈડીસીના બ્રિજ પર આજે એક કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ આગ ભભૂકી ઉઠી હતી. અને સળગતું કન્ટેનર બ્રિજ પર લટકતા ભારે દોડધામ મચી હતી. અકસ્માત અને આગની ઘટનાને લઈને મુંબઈ-સુરત ટ્રેક ઉપર વાહન […]

રાજકોટમાં CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રૂપિયા 20 લાખની લાંચ લેતા પકડાયા

રાજકોટ, 29 એપ્રિલ 2026: CGST Superintendent and Tax Consultant caught taking bribe  કેન્દ્ર અને રાજ્ય સરકારમાં તોતિંગ પગાર મેળવતા અધિકારીઓ પણ લાંચ લેવામાં પાછળ રહેતા નથી. ત્યારે રાજકોટમાં સીજીએસટીના સુપરિન્ટેન્ડન્ટ વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને રૂપિયા 20 લાખની લાંચ લેતા ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી લીધા છે. એ.સી.બી.ની આ કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code