1. Home
  2. Tag "Mudra Port"

મુદ્રા પોર્ટઃ એરોકા નટ્સની દાણચોરીનો પર્દાફાશ, ‘બેઝ ઓઈલ’ રખાતા ડ્રમમાં છુપાવ્યો હતો જથ્થો

અમદાવાદઃ મુદ્રા પોર્ટ ખાતે ડીઆરઆઈએ એરેકા નટ્સની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યાો હતો. તસ્કરોએ દાણચોરી માટે અપનાવી તકનીક જાણીને ડીઆરઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બેઝ ઓઈલ’ રખાતા ડ્રમમાં છુપાવવાની નવીન પદ્ધતિઓ અપનાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મુદ્રા પોર્ટ ખાતે એરેકા નટ્સના તસ્કરો સામેની […]

મુદ્રા પોર્ટ ઉપર સોપારીની દાણચોરીનો પ્રર્દાફાશ, દુબઈથી સ્ક્રેપ ટાયરના નામે મોકલાયો હતો જથ્થો

દુબઈથી સ્ક્રેપ ટાયરના 10 કન્ટેનરની આયાત થઈ હતી ડીઆરઆઈની તપાસમાં 4 કરોડની સોપારીનો જથ્થો ઝડપાયો ડીઆરઆઈની તપાસમાં ચોંકવનારા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ અને ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ સહિતની એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન કચ્છના મુદ્રા પોર્ટ ખાતે સોપારીની દાણચોરીનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે. કરોડોની આ સોપારી દુબઈથી સ્કેપ ટાયરના નામે […]

મુદ્રા પોર્ટ ઉપર અરેકા નટ્સ દાણચોરીની સિન્ડિકેટનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો

અમદાવાદઃ ડીઆરઆઈએ 81.85 એમટી અરેકા નટ્સ કબજે કર્યા છે જેમને પીપી ગ્રેન્યુઅલ્સ અને પીઇ એગ્લોમેરેશન તરીકે જાહેર કરીને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. મુખ્ય કાવતરાખોરની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અનૈતિક આયાતકારો માલના વર્ણનમાં ખોટી રીતે જાહેર કરીને એરેકા નટ્સની ગેરકાયદેસર દાણચોરીમાં સામેલ હતા. ઇન્ટેલિજન્સે વધુમાં જણાવ્યું હતું કે આ માલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code