1. Home
  2. Tag "NGO"

હવેથી NGOએ વિદેશથી આવેલા દાનથી બનાવેલી સંપત્તિની પણ આપવી પડશે સંપૂર્ણ માહિતી , નિયમોમાં થયો ફેરફાર

દિલ્હીઃ દેશભરમાં ઘણી ખાનગી સંસ્થાઓ ચાલી રહી છે મોટા ભાગની ખાનગી સેવા સંસ્થાઓને વિદેશથી દાન આવતું હોય છે તેમની ઘણી પ્રોપર્ટી વિદેશના દાનથી બનાવામાં આવતી હોય છે જો કે અત્યાર સુઘી આ મામલે કોઈ સંપૂ્રણ માહિતી સરકારને જમા કરાવાનો નિયમ નહતો પરંતુ હવે આ નિયમો બદલાયા છે અને હવે નોન ગવર્મેન્ચ સંસ્થાઓએ આ મામલે સંપૂર્ણ […]

ગુજરાતમાં પ્રથમવાર મહેસાણામાં નવતર પ્રયોગ, 51 બાળકો અને 24 પરિવારોને 4 NGOએ દત્તક લીધા

અમદાવાદઃ મહેસાણાના જિલ્લા કલેકટર એમ.નાગરાજન તથા અન્ય અધિકારીઓ અને સમાજ સેવીઓની ઉપસ્થિતિમાં ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત મહેસાણાના 51 બાળકો અને 24 પરિવારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક સામાજિક ભાગીદારીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને કલેકટર એમ.નાગરાજન અને સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા એકમ સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન […]

કરૂણા અભિયાનઃ વડોદરામાં 10 દિવસમાં 1300થી વધુ પક્ષીઓ બચાવાયાં

અમદાવાદઃ વડોદરા કરૂણા અભિયાન હેઠળ દસ દિવસના સમયગાળામાં 1300થી વધારે પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં છે. હાલ 1221 પક્ષીને સારવર હેઠળ રાખવામાં આવી રહી છે. કરૂણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવી લેવા માટે 49 ટીમો જોડાઈ હતી. દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર આપવા કરૂણાઅભિયાન છેલ્લા […]

જામિયા મિલિયા સહિત દેશની 12000 NGOને નવા વર્ષે મોટો ઝટકો, હવે વિદેશી ભંડોળ નહીં મળે

જામિયા મિલિયા સહિત દેશની 12000 NGOને ફટકો વિદેશથી આવતું ભંડોળ બંધ થઇ જશે સરકારે FCRA લાઇસન્સ રદ્દ કર્યું નવી દિલ્હી: જામિયા મિલિયા સહિત દેશની 1200 જેટલી NGOને ફટકો લાગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું લેતા જામિયા મિલિયા, ઓક્સફેમ ઇન્ડિયા સહિત 12000 NGOના FCRA લાયસન્સ રદ કર્યા છે. FCRA લાયસન્સ મારફતે NGO વિદેશી ભંડોળ કે […]

બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું નામ રાખવામાં આવશે,એનજીઓ સાથે મળીને બીબીએમપી શરૂ કરશે યોજના  

બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું રખાશે નામ એનજીઓ સાથે મળીને બીબીએમપી શરૂ કરશે યોજના   જીદી મારા બસ સ્ટોપથી શરૂ થશે આ પ્રોજેકટ કર્ણાટક:બેંગલોરમાં વૃક્ષોના નામ પરથી બસ સ્ટોપનું નામ રાખવામાં આવશે.બન્નેરઘટ્ટા રોડ પર વેગા સિટી મોલ પાર કરતી વખતે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ‘જીદી મારા’ નામનું બસ સ્ટોપ પણ હશે. ખરેખર, […]

અહીંયા રસી લેનારને મળે છે સોનાના સિક્કા, સ્કૂટી જેવી ભેટ, રસી લેવા લોકોએ કરી પડાપડી

તામિલનાડુમાં વધુને વધુ લોકો રસી લે એ માટે NGOની વિશેષ પહેલ તામિલનાડુના કોવાલમમાં રસી લેનાર લોકોને અપાઇ રહી છે ગિફ્ટ આ ઉપરાંત સાપ્તાહિક લકી ડ્રો પણ રાખવામાં આવે છે નવી દિલ્હી: તામિલનાડુમાં ચૂંટણી દરમિયાન પ્રચાર અભિયાન દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી થતી જોવા મળી હતી. હવે ત્યાં વેક્સિનેશન અભિયાનને વેગવાન બનાવવા માટે ત્યાં ફ્રી ગિફ્ટની વહેંચણી […]

અમદાવાદમાં NGOની મદદથી 10 રિક્ષાચાલકો કોવિડના દર્દીઓ, તેમના સગાને મફત સેવા આપશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને રોજના પાંચ હજારથી વધારે કેસ મળી રહ્યા છે. ત્યારે અલગ-અલગ સેવાભાવી સંગઠનો કોરોના સંક્રમિત લોકોની મદદે આવી રહ્યા છે. આ સ્થિતિમાં અમદાવાદના રિક્ષા ચાલકોની સેવા ભાવના અને ઉદારતા સામે આવી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રિક્ષાચાલકો કોરોના દર્દીઓને રિપોર્ટ કરાવવા માટે દવા લાવવા માટે અથવા તો ઘરને સાધનસામગ્રી […]

દિલ્હીમાં ખેડૂતો માટે  એનજીઓ દ્રારા ખાસ મોલ શરુ કરાયો  -ટીકરી બોર્ડર પર શરુ કરાયેલા મોલમાં તમામ જરુરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ

દિલ્હીમાં ખેડૂતો માટે ખોસ મોલની વ્યવસ્થા કરાઈ ટીકરી બોર્ડર આ  મોલ એક એનજીઓએ શરુ કર્યો આ મોલમાં તમામ જરુરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હીમાં છએલ્લા 1 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છએ, સનગ્ર પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતોએ અહી પોતાનું જાણે જીવન વલસાવી લીધુ હોય તેમ જોવા મળી રહ્યું છે, પોતાનાન ધરેથી ભોજનની સાધન સામગ્રી […]

વિદેશી ફંડ મેળવવા માટે NGOના તમામ સદસ્યોએ ધર્માંતરણને લઈને આપવું પડશે એફિડેવિટ

વિદેશી ફંડ મેળવનારી એનજીઓને લઈને નવુ જાહેરનામું એનજીઓના તમામ સદસ્યોને ધર્માંતરણ માટે આપવું પડશે એફિડેવિટ વિદેશી યોગદાન નિયમન નિયમ-2011માં પરિવર્તનની કરાઈ ઘોષણા નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા નવા નિયમો પ્રમાણે, હવે કોઈપણ બિનસરકારી સંગઠન દ્વારા વિદેશમાંથી ફંડ પ્રાપ્ત કરવા માટે તેના કર્મચારીઓ અને અધિકારીઓને સરકાર સમક્ષ ઘોષણા કરવી પડશે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code