1. Home
  2. Tag "Noida International Airport"

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટની દિલ્હી સાથે સારી કનેક્ટિવિટી હશે,મેટ્રો અને રેપિડ રેલ સાથે જોડાશેઃ સીએમ યોગી

દિલ્હી: નોઈડાના જેવરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને 2024માં અહીંથી ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના છે. આ દરમિયાન નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સાથે જોડવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જેવર એરપોર્ટ એર કાર્ગો માટે એક મોટું હબ બનવા જઈ રહ્યું છે. અનુમાન […]

એશિયાના સૌથી મોટા પ્રદૂષણ મુક્ત એરપોર્ટનો પીએમ મોદીએ કર્યો શિલાન્યાસ, કહ્યું – હજારો રોજગારીનું સર્જન થશે

પીએમ મોદીએ યુપીને આપી મોટી ભેટ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું ઝીરો એમિશન એરપોર્ટ હશે નવી દિલ્હી: પીએમ મોદીએ યુપીને આજે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ જેવરમાં આજે એશિયાના સૌથી મોટા અને વિશ્વના ચોથા સૌથી મોટા એરપોર્ટનું ઉદ્વાટન કર્યું હતું. ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત બાદ પીએમ મોદીનો […]

નોઈડા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતની પરંપરા અને આધુનિકતાની ઝલક જોવા મળશે -જાણો ખાસિયતો

નોઈડા એરપોર્ટ પર જોવા મળશે દેશની પંરાપરા આધુનિકતા સાથે સાંસ્કૃતિ વારસાની ઝલક ઉત્તરપ્રદેશના જેવર ખાતે બનાનાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા ઘણા સમયથી ચર્તચામાં છે જેનો શિલા ન્યાસ 25 નવેમ્બરના રોજ પીેમ મોદી દ્વારા કરવામાં આવેશે, જેવર ખાતે બનનાર ઉત્તર પ્રદેશનું પાંચમુ ઈન્ટરનેશનલ  એરપોર્ટ ભારતીય પરંપરાનું ગૌરવ કરશે. આ એરપોર્ટમાં પ્રવેશતી વખતે વારાણસીના ઘાટનો અનુભવ થશે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code