1. Home
  2. Tag "online fraud"

ઑનલાઈન છેતરપિંડીનો નવો કીમિયો, જુઓ VIDEO, જાણો અને સતર્ક બનો

જો લાલચમાં આવી ગયા તો એક જ મિનિટમાં તમારું બેંક ખાતું ખાલી થઈ જશે રિવોઈ ન્યૂઝ, 23 માર્ચ, 2026 – New alchemy of online fraud – સરકાર અને સુરક્ષા એજન્સીઓ ગમે તેટલી તકેદારી રાખે, તો પણ સાયબર ગઠિયાઓ અટકતા નથી એટલું જ નહીં પરંતુ નિર્દોષ નાગરિકોની મહેનતની રકમ આંચકી લેવાના નવા રસ્તા શોધી કાઢે છે. […]

વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, જુગાર-સટ્ટાબાજીની 300 એપ-વેબસાઈટ બ્લોક

નવી દિલ્હી, 20 માર્ચ, 2026: gambling and betting apps ઓનલાઇન છેતરપિંડી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ આશરે 300 જેટલી ગેરકાયદે ઓનલાઇન ગેમ્બલિંગ (જુગાર) અને બેટિંગ (સટ્ટાબાજી) કરતી વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. શા માટે લેવાયો આ […]

ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા ગ્રાહકોને મળશે રૂ. 25,000 સુધીનું વળતર

મુંબઈ, 6 ફેબ્રુઆરી 2026: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ધિરાણ નીતિની જાહેરાત કરતા રેપો રેટમાં ભલે કોઈ ફેરફાર ન કર્યો હોય, પરંતુ ઓનલાઇન ફ્રોડનો શિકાર બનતા લાખો ગ્રાહકો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધતા જતા ફ્રોડને રોકવા માટે RBI એ એક નવું ફ્રેમવર્ક પ્રપોઝ કર્યું છે, જે અંતર્ગત જો તમારી […]

ભારતીય સૈન્ય દ્વારા ભુજમાં નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ તથા પરિવાર સાથે મિલન સમારંભ યોજાયો

ભુજ, જાન્યુઆરી, 2026: Indian Army ભારતીય સેનાના આદર્શો અને સમય-સન્માનિત પરંપરાઓને જાળવી રાખતા, 18 જાન્યુઆરી, 2026ને રવિવારે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ‘બાલ્ડ ઈગલ બ્રિગેડ’ દ્વારા એક વિશાળ ‘વેટરન્સ આઉટરીચ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર કચ્છ જિલ્લાના વેટરન્સ (નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ), વીર નારીઓ, વિધવાઓ અને તેમના પરિવારો સુધી પહોંચવાનો હતો. આ કાર્યક્રમ […]

CBI અને મુંબઈ પોલીસના નામે ઓનલાઈન ફ્રોડ કરતાં 5 શખસો પકડાયા

અમદાવાદના સિનિયર સિટિઝનને ધમકી આપી 79 પડાવી લીધા હતા, રૂપિયા 79 લાખના સાયબર ફ્રોડનું પગેરું સુરતમાં નીકળ્યુ, ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ઓનલાઈન રૂપિયા પડાવતા હતા, અમદાવાદઃ લોકોને લાલચ આપીને કે ધમકી આપીને ઓનલાઈન ફ્રોડના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ વોટ્સએપ પર ફોન કરીને પોતે સીબીઆઈના અધિકારી કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને ધમકીની અવનવી […]

ઑનલાઇન ફ્રોડથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો, તમારું ખાતુ રહેશે સુરક્ષિત

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ધીરે ધીરે ઑનલાઇન બેંકિંગનું ચલણ સતત વધી રહ્યું છે. મોટા ભાગના લોકો પોતાના રોજીંદા જીવનમાં પણ અનેક પ્રકારના પેમેન્ટ કે રોકડની લેવડદેવડ માટે ઑનલાઇન બેંકિંગનો ઉપયોગ કરે છે. ગત 2 વર્ષમાં યૂપીઆઇ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઇલ બેકિંગથી મોટી સંખ્યામાં લોકોએ રોકડનો વ્યવહાર કર્યો છે. કરોડો લોકો દૈનિક ધોરણે ડિજીટલ માધ્યમથી જ […]

ઓનલાઈન ગેમર્સની સંખ્યા વધવાની સાથે ઓનલાઈન છેતરપીંડીના બનાવોમાં પણ વધારો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોન હવે સામાન્ય બની ગયો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ ડેટા પણ મર્યાદિક કિંમતમાં દરરોજ દોઢથી બે જીડી ડેટા આપવામાં આવતા ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. તેમજ આજના યુવાનો મોબાઈલ ફોન ઉપર ઓનલાઈન ગેમર્સનો આનંદ મેળવે છે. બીજી તરફ સાઈબર ઠગ્સ દ્વારા ઓનલાઈન ગેમ્સ રમતા લોકો સાથે છેતરપીંડીના બનાવોમાં વધારો થયો […]

શું તમારી સાથે પણ થયું છે ઑનલાઇન ફ્રોડ? તો આ રીતે પૈસા પરત મેળવો

ઑનલાઇન ફ્રોડના કિસ્સામાં પણ પૈસા પાછા મળી શકે છે તે માટે તમારે 3 દિવસની અંદર બેંકને જાણ કરવાની રહે છે આ માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના યુગમાં સાઇબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. આજે ઑનલાઇન કામકાજ વધવાની સાથે હેકર્સો પણ બેફામ બન્યા છે. શાતિર હેકર્સ માત્ર મિનિટો જ […]

ભારતમાં ઓનલાઈન છેતરપીંડીનો સૌથી વધારે ભોગ પુરુષો બને છેઃ સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ માઈક્રોસોફ્ટને પોતાની 2021 ગ્લોબલ ટેક સપોર્ટ સ્કેમ રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. જે અનુસાર 12 મહિનામાં ભારતીય ગ્રાહક સૌથી વધારે ઓનલાઈન ફ્રોડના શિકાર બન્યાં છે. તેનો દર લગભગ 69 ટકા છે. જે વર્ષ 2018ના 70 ટકાની નજીક જ છે. વૈશ્વિક સ્તર ઉપર ઓનલાઈન ફ્રોડમાં 5 ટકા ઘટાડા સાથે 59 ટકા રહ્યું છે. ભારતમાં લગભગ […]

તમે પણ ચેતજો! હવે આ રીતે તમારી સાથે ઑનલાઇન થઇ શકે છે છેતરપિંડી

મોબાઇલ યૂઝર્સ બની રહ્યા છે ઑનલાઇન છેતરપિંડીનો ભોગ ઑનલાઇન અનેક સ્કીમો આવી રહી છે અમૂક ફ્રોડ વેબસાઇટ કેટલાક યૂઝર્સને છેતરપિંડીનો શિકાર બનાવે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે લોકો હાલમાં બહાર જવાનું ટાળી રહ્યા છે અને વધુને વધુ ઑનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે ઑનલઆઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code