1. Home
  2. Tag "Pakistan cricket team"

પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિક ઉપર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો, કર્યો લુલો બચાવ

નવી દિલ્હીઃ પાકીસ્તાની ક્રિકેટર શોએબ મલિક નવા વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યોં છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં એક ઓવરમાં ત્રણ નો બોલ ફેક્યા પછી શોએબ મલિક પર ફિક્સિંગનો આરોપ લાગાવવામાં આવી રહ્યો છે. જ્યારે શોએબ મલિક બાંગ્લાદેશ પ્રીમિયર લીગ વચ્ચેથી છોડીને પાછો ફર્યો ત્યારે આ વિવાદ વધુ ચગ્યો છે. જોકે, હવે શોએબ મલિકએ સમગ્ર મામલામાં ખૂલાસો […]

પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને ફાયદો, WTC પોઈન્ટ ટેબલમાં ટોચ ક્રમાંકે પહોંચી ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ પર્થના મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની આ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ મેચમાં પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો થયો છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપના પોઈંન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ ટેબલ(WTC POINT TABLE)માં […]

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટકીપર રિઝવાને ઓશીકા સાથેના ફોટા મુદ્દે મૌન તોડ્યું

દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનના પરાજયને પગલે પાકિસ્તાની નાગરિકોએ પોતાની ટીમના ખેલાડીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટ કીપર મહંમદ રિઝવાનનો ઓશિકા સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તેમજ લોકો વિવિધ કોમેન્ટ કરતા હતા. જો કે, હવે પાકિસ્તાનની ખેલાડી રિઝવાને મૌન તોડ્યું છે અને પોતાનું મેડિકલ ઓશિકું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code