1. Home
  2. Tag "Preparation"

અયોધ્યામાં પીએમ મોદીના સ્વાગત માટે જબરજસ્ત તૈયારીઓ, સાંજે ભવ્ય રોડ શોમાં યોગી આદિત્યનાથ પણ જોડાશે

પીએમ નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રોડ શો કરશે. મોદીના રોડ શોમાં 100 માતૃશક્તિ તેમના રથની આગળ અને 100 માતૃશક્તિ તેમના રથની પાછળ રહેશે. બીજેપી મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ કમલેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, સીએમ યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં ભાગ લેશે. તેઓ સાંજે 5 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સાકેત ડિગ્રી કોલેજના મેદાનમાં આગમન કરશે આ દરમિયાન પીએમ મોદી મહર્ષિ […]

સોમનાથ મંદિરઃ પવિત્ર શ્રાવણ મહિનાને લઈને તડામાર તૈયારીઓ

અમદાવાદઃ રાજ્યમાં આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાનો છે, જેને લઈને સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રાવમ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શન કરવા આવે છે જેથી દર્શનાર્થીઓને મુશ્કેલીઓ ના નડે તે માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સોમનાથમાં શ્રાવણમાસની તૈયારીઓ માટે અને સ્‍થળ નિરીક્ષણ […]

કચ્છના ઘોરડો ખાતે રણોત્સવની તૈયારીઓ, પ્રવાસીઓને માટે નવા અનેક આકર્ષણો ઉમેરાયાં

ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકોથી પર્યટન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડોના સફેદ રણને નિહાણવા અને રણના ખૂશ્બુની મોજ મહાણવા માટે દેશ-વિદેશના પર્યટકો ઘોરડોની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ વખણાય છે એથી વિશેષ અહીં મહેમાનગતિ પણ ભારે જાણીતી અને માનીતી છે. અફાટ રણ વચ્ચે નયનરમ્ય કચ્છી ભૂંગામાં જોડિયા પાવા, મોરચંગ, ગડા-ઘમેલાના તાલ […]

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા શરૂ કરી તૈયારીઓ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જેની ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થાનિ સ્થિતિ જળવાય રહે તે દિશામાં પોલીસે પણ કવાયત તેજ કરી છે. રાજ્યના પોલીસ વડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code