1. Home
  2. Tag "promotion"

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથની બઢતી થઇ, હવે બનશે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર

IMFના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને બઢતી મળી હવે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બનશે તેઓ ટૂંક સમયમાં જ્યોફ્રી ઓકામોટોનું સ્થાન લેશે નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્યરત ગીતા ગોપીનાથને હવે બઢતી મળી છે. હવે તેઓ ટૂંક સમયમાં જ્યોફ્રી ઓકોમોટોના સ્થાને જોવા મળશે. ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ […]

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો ડાંગ, પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકૃતિ સૌંદરતા ધરાવતા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આહવા ખાતે પોલીસ પરેડ મેદાનમાં “આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની જાહેરાત સાથે જ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. દેશના પ્રથમ પ્રાકૃતિક […]

ગુજરાતમાં 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન અને 1949ને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ અપાયાં

ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન મામલે ચાલતા વિવાદ વચ્ચે   અલગ-અલગ જિલ્લાના 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે આ ઉપરાંત 1949 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ ટ્વીટ કરી આપી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓના પ્રમોશન અને ઉચ્ચતર પગાર મુદ્દે વિવાદ […]

વીર ચક્રથી સન્માનિત વાયુસેનાના પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન

પાક.ના F-16 લડાકૂ વિમાનને તોડી પાડનાર વાયુસેનાના પાયલોટ અભિનંદનને પ્રમોશન પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન આ પહેલા ભારત સરકાર દ્વારા તેમને વીર ચક્રથી પણ સન્માનિત નવી દિલ્હી: બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે તકરાર વધી ગઇ હતી અને બંને વાયુસેનાઓ આમને સામને આવી ગઇ હતી. આ સમયમાં ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલોટ […]

ગુજરાત વાયબ્રન્ટ સમિટ, પ્રમોશન માટે દેશના મહાનગરોમાં રોડ શો યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ યોજીને ઉદ્યોગકારોને ગુજરાતમાં મુડી રોકાણો કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આગામી જાન્યુઆરીમાં યોજાનારા  વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે અને દેશભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આકર્ષવા ગુજરાત સરકાર દિલ્હી- મુંબઇ સહિતના મહાનગરોમાં પ્રમોશનલ ઇવેન્ટ અને […]

રાજ્યમાં 34 IPSને બઢતી અપાયા બાદ બદલીઓ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ હવે નવરાત્રી બાદ આઈએએસ અને આઈપીએસની બદલીનો ગંજીપો ચીપાઈ એવી શક્યતા છે. જો કે આઈપીએસ અધિકારીઓની બદલીઓ પહેલા 34 જેટલાં અધિકારીઓને પ્રમોશન અપાશે, ત્યારબાદ સાગમટે બદલીઓ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત સરકારના વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગમાં પણ બદલી અને પ્રમોશનના કારણે ઉત્તેજના જોવા મળી રહી […]

રાજ્યના 677 ASIને હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે

ગાંધીનગર: રાજ્યમાં નવા પોલીસ સ્ટેશનો વધારવાની સાથે આસિસ્ટન્ટ સબ ઈન્પેક્ટર્સને બઢતી આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજયના 677 બિન હથિયારી ASI ને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code