1. Home
  2. Tag "raised"

જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાન સરહદ પર 42 નવી બોર્ડર પોલીસ પોસ્ટ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સરહદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે દરમિયાન જમ્મુ-કાશ્મીરની સરહદ ઉપરથી પાકિસ્તાની ત્રાસવાદીઓની ઘુસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં બીજા-સ્તરની ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર 42 નવી બોર્ડર પોલીસ પોસ્ટ્સ (BPPs) માટે પોલીસ […]

કેન્દ્ર સરકારે વિકલાંગ વ્યક્તિઓ માટે તકો ઊભી કરી: પીએમ મોદી

PM નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરી છે. PMએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓના દિવસે હું આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરું છું. આપણી સરકારે અસંખ્ય પહેલો હાથ ધરી છે જેણે વિકલાંગ વ્યક્તિઓ માટે તકો ઊભી કરી […]

પાકિસ્તાની ક્રિકેટર રિઝવાન દેશનો ધ્વજ પગથી ઉઠાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કોઈપણ દેશનો ધ્વજ તેમના નાગરિકોનું ગૌરવ હોય છે, જેનું દરેક કિંમતે સન્માન કરવાનું પસંદ કરે છે. કદાચ પાકિસ્તાની ક્રિકેટરો આ વાત ભૂલી ગયા અને મોટી ભૂલ કરી દીધી. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પોતાના પગ વડે દેશનો ધ્વજ ઉંચો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો […]

ડાકોર જતાં તમામ માર્ગો પદયાત્રીઓથી ઊભરાયાં, સેવાભાવી સંસ્થાઓએ ઠેર ઠેર લગાવ્યા કેમ્પ

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. હવે ધાર્મિક સ્થાનો પર પરંપરાગત યોજાતા મેળાઓને પણ મંજુરી આપવામાં આવી રહી છે. ત્યારે હવે ડાકોરમાં પણ ફાગણી પૂનમનો મેળો ભરાશે. હાલ ડાકોરના મેળા માટે પદયાત્રીઓનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગરમીમાં વધારો થયો છતાં યાત્રીઓનો અનેરો ઉત્સાહ જોવા […]

ગાંધીનગર RTOમાં નંબરોની હરાજીમાં જીજે 18 બીક્યુ 0001ના રૂપિયા 25.45 લાખ ઉપજ્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પણ લોકો પોતાના વાહનો પર પસંદગીના નંબરના શોખીન છે. શહેરની આરટીઓ કચેરીમાં 1 નંબર મેળવવા વાહનમાલિકે રૂ. 25.45 લાખની બોલી એક જ ઝાટકે લગાવી દીધી હતી. બીજી તરફ સર્વર ડાઉન થવાના કારણે પસંદગીનો નંબર લેવાનાં અનેક વાહનમાલિકોનાં સ્વપ્ના અધૂરાં રહી ગયાં હતાં. આરટીઓ કચેરીમાં નવી બીક્યુ સિરિઝ માટે ઓનલાઇન હરાજી યોજાઈ હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code