1. Home
  2. Tag "renamed"

ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશેઃ જીતુ વાઘાણી

ભાવનગરઃ શહેર અને જિલ્લો ઐતિહાસિક વારસો ધરાવે છે, ભાવનગર સ્ટેટના મહારાજા પણ પર્યાવરણ પ્રેમી હતી. વર્ષો પહેલા શહેરના સીમાડે વન ઊભુ કરવામાં આવ્યું હતું અને એનું નામ વિક્ટોરિયા પાર્ક આપવામાં આવ્યુ હતું. ઈંગ્લેન્ડના મહારાણીના નામ પરથી વન વિસ્તારનું નામ વિક્ટોરિયા પાર્ક રાખવામાં આવ્યું હતું , આજેપણ શહેરીજનો માટે વિક્ટોરિયા પાર્ક એક ઓળખ બની ગઈ છે. […]

કેવડિયા રેલવે સ્ટેશનને નવું નામ અપાયું, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા એકતાનગરની ટિકિટ લેવી પડશે

કેવડિયા : રાજ્યમાં સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમને લીધે કેવડિયા દેશભરમાં જાણીતુ બન્યુ હતું. ત્યારબાદ સ્ટચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાતા તેમજ આજુબાજુના સ્થળનો પ્રવાસન તરીકે વિકાસ કરાતા હનવે દુનિયામાં કેવડિયાનું નામ વધુ જાણીતુ બન્યુ છે. આમ વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા કેવડિયા […]

મધ્યપ્રદેશઃ હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ કરાયું

મુંબઈઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાની કમલાપતિ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય માટે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. પહેલા મધ્યપ્રદેશ સરકારએ સ્ટેશનનું નામ ભગવાનનું રાખવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આ સ્ટેશનના નવા બિલ્ડિંગનું લોકાપર્ણ કરશે. https://www.kooapp.com/profile/chouhanshivraj મુખ્યમંત્રી શિવરાજે કહ્યું, વડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code