1. Home
  2. Tag "Secondary and Higher Secondary Schools"

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના બદલીનો કેમ્પ યોજાશે

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Transfer camp for teachers of secondary રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ 16મી જુલાઈ યોજાશે. બદલીઓના કેમ્પ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. કમિશનર શાળાઓની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને પત્ર પાઠવી […]

તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટ મોકલવા તાકીદ

ગાંધીનગરઃ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ દર વર્ષે વાર્ષિક અહેવાલ બોર્ડને મોકલવો પડતો હોય છે. અત્યાર સુધી શાળાઓ ફિઝિકલી એટલે કે લેખિતમાં અહેવાલ બોર્ડને મોકલતી હતી. પરંતુ હવે પછી તમામ સ્કૂલોને આ વાર્ષિક અહેવાલ ઓનલાઇન મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. વાર્ષિક અહેવાલ ઓનલાઇન કેવી રીતે મોકલવો તેના માર્ગદર્શન માટે સ્કૂલોના આચાર્યને માર્ગદર્શન પણ […]

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગુરૂવારથી એકમ કસોટીનો પ્રારંભ થશે

ગાંધીનગરઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનો તારીખ 19મી, જાન્યુઆરી-2023થી  પ્રારંભ થશે. કસોટી માટે પ્રશ્નપત્રોને શાળાના આચાર્યોએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને તેની કોપી કઢાવીને વિદ્યાર્થીઓને આપવાના રહેશે. એકમ કસોટી બાદ શાળાઓમાં પ્રિલિમરી પરીક્ષા લેવાશે. એકમ કસોટી માટેના પ્રશ્નપત્રો શિક્ષણ બોર્ડ દ્વારા કાઢવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code