1. Home
  2. Tag "severe cold"

ઉત્તરભારતમાં કડકડતી ઠંડી, અનેક રાજ્યોમાં આવ્યું ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગો માટે ઓરેન્જ કોલ્ડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં હાડ થિજાવતી ઠંડી પડવાની સંભાવના છે. આ સિવાય વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આસામ […]

કાનપુરઃ કડકડતી ઠંડીમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના બનાવો વધ્યાં, 114 વ્યક્તિઓના મોત

લખનૌઃ ઉત્તર ભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે મેદાની વિસ્તારમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે અને ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન ઠંડીના કારણે યુપીના કાનપુરમાં છેલ્લા છ દિવસમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના કારણે 114 લોકોના મોત થયા થયાનું જાણવા મળે છે. આ […]

ઉત્તર-પૂર્વના ઠંડા પવન ફુંકાતા ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રારંભ, થર્ટીફર્સ્ટથી ઠંડી રેકર્ડ સર્જશે

અમદાવાદઃ માગશર મહિનો પૂર્ણ થયા બાદ એટલે કે અડધો શિયાળો વિત્યા બાદ હવે કડકડતી ઠંડીનો પ્રારંભ થયો છે. હવે ડિસેમ્બરના અંત એટલે થર્ટી ફર્સ્ટથી ઠંડી રેકર્ડ સર્જશે, એવું હવામાન શાસ્ત્રીઓનું માનવું છે. છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વના ફુંકાય રહેલા ઠંડાબોળ પવનને કારણે લોકો ઠડીમાં ઠૂંઠવાયા છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code