1. Home
  2. Tag "Shilpa Shetty"

શિલ્પા શેટ્ટી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં ખોલશે

ગાંધીનગર, 11 નવેમ્બર, 2025:  Shilpa Shetty restaurant in Gandhinagar GIFT City. ગાંધીનગર ગિફ્ટ સિટી  દેશ અને દુનિયાના બિઝનેસ માંધાતાઓને સતત આકર્ષી રહ્યું છે. ગુજરાતના પ્રથમ સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા ગિફ્ટ સિટીમાં હવે ગ્લેમરનો ઉમેરો થવાનો છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હવે ગિફ્ટ સિટીમાં બિઝનેસ કરવા આતુર છે. શિલ્પા શેટ્ટીની ભાગીદારીમાં ચાલતા […]

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, પોનોગ્રાફી કેસમાં ઈડીના દરોડા

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોનોગ્રાફી કેસનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આ કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. ઈડીની ટીમે રાજ કુંદ્રાની ઓફિસ અને ધરે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. ઈડીની ટીમે ઘર અને ઓફિસ સિવાય અન્ય સ્થળો ઉપર પણ દરોડા પાડીને તપાસનો ધમધમાટ […]

બોલિવૂડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી જેવું સ્લિમ ફિગર મેળવવું હોય તો જાણો ફિટનેસ અને ડાયટ સિક્રેટ

બોલિવૂડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી તેની એક્ટિંગ અને સુંદરતા માટે જેટલી જાણીતી છે તેના કરતાં તેની ફિટનેસ માટે વધુ ચર્ચામાં છે. તેથી જો તમે પણ શિલ્પા શેટ્ટી જેવું સ્લિમ અને કર્વી ફિગર મેળવવા માંગો છો, તો અહીં તમારા માટે તેની સંપૂર્ણ ફિટનેસ રૂટિન છે. શિલ્પા શેટ્ટી બોલિવૂડની તે સુંદર હિરોઈનોમાંની એક છે જે પોતાની શાનદાર […]

શિલ્પા શેટ્ટી સહિતની અભિનેત્રીઓ ઉંમર વધવાની સાથે લાગે છે વધારે સુંદર, જાણો તેનું રહસ્ય

બોલિવૂડ અને ટીવી જગતની અનેક સુંદર અભિનેત્રીઓ લોકોના દિલ પર રાજ કરે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ઉંમરને અવગણી રહી છે. વાસ્તવમાં, આ અભિનેત્રી વધતી ઉંમરની સાથે નાની થઈ રહી છે. ઘણી અભિનેત્રીઓ 50 થી વધુની ઉંમદરની છે પરંતુ તેઓ 25ની ઉંમરની દેખાય છે. મલાઈકા અરોરા 50 વર્ષની થઈ ગઈ છે પરંતુ વધતી ઉંમર […]

બાપ્પાને ઘરે લાવતા પહેલા ગણેશ ચતુર્થીએ શિલ્પા શેટ્ટીનો ટ્રેડિશનલ લુક અજમાવો

જો તમે પણ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને લઈને જવાના છો, તો તમે શિલ્પા શેટ્ટીના આ આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો. આ બધા આઉટફિટ્સ તમારા પર ખૂબ જ સુંદર લાગશે. શિલ્પા શેટ્ટી દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે. જો તમે પણ તેના જેવા સુંદર દેખાવા ઈચ્છો છો, તો તમે તેનો આ આઉટફિટ ટ્રાય કરી […]

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EDએ 97 કરોડની સંપત્તિ જપ્ત કરી

મુંબઈ અને પૂણેની મિલકત જપ્ત કરાઈ એડલ્ટ ફિલ્મ કેસમાં રાજ કુન્દ્રા સામે કરાઈ હતી કાર્યવાહી હાલ રાજ કુન્દ્રા જામીન ઉપર હાલ જેલની બહાર છે નવી દિલ્હીઃ ફેમસ બિઝનેસમેન અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ફરી એકવાર મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવાર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ […]

શર્ટ ડ્રેસ પછી હવે બ્લેઝર ડ્રેસનો આવ્યો ટ્રેન્ડ, શિલ્પા શેટ્ટી જોડેથી સ્ટાઇલ ટિપ્સ લો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એક કમ્પલીટ સ્ટનર છે, જે પોતાને એક પ્રોફેશનલ ફૈશિષ્ટાની જેમ કેરી કરતી જોવા મળે છે. તે દરેક એપિયરેંન્સથી ફેન્સને મેજર ફેશન ગોલ આપે છે. સાડી હોય કે વેસ્ટર્ન આઉટફિટ, કોઈપણ લુકને પૂરી રીતે પરફેક્શન સાથે રજૂ કરી શકે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તેની ગ્લેમરસ ઇન્સ્ટા-ડાયરી […]

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ,જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ ફિલ્મ ‘બાઝીગર’થી પોતાના ફિલ્મી કરિયરની કરી શરૂઆત જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો મુંબઈ:શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો જન્મ 8 જૂન 1975ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો.તેણે હિન્દી ફિલ્મોમાં અભિનય કરીને લોકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.શિલ્પા શેટ્ટીના પિતા સ્વર્ગસ્થ સુરેન્દ્ર શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી છે. શિલ્પા શેટ્ટી […]

શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસાનીની ફિલ્મ નિકમ્માનું ફની ટ્રેલર રિલીઝ થયું

શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી મોટા પડદા પર કરી રહી છે વાપસી આ ફિલ્મમાં તેના અલગ-અલગ અવતાર જોવા મળશે શિલ્પા શેટ્ટી છેલ્લે ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી. મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાથી અંતર બનાવી રાખ્યું હતું, પરંતુ હવે તે ફરી સુપરવુમન અવતારમાં આવી ગઈ છે. શિલ્પા શેટ્ટીએ તેની ફિલ્મ ‘નિકમ્મા’નું […]

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક – ટવિટર અને ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

શિલ્પા શેટ્ટીએ સોશિય મીડિયામાંથી બ્રેક લીધો ટ્વિટર અને ઈન્સ્ટા પર બ્લેક ફોટો શેર કર્યો મુંબઈ- બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે.તે ખાસ કરીને યોગા અને હેલ્થને લગતી બાબતો શેર કરતી રહેતી છેસ અવારનવાર તેના શો અને પ્રોફેશનલ લાઈફને લગતા અપડેટ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. પરંતુ હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code