1. Home
  2. Tag "Sindhubhan Road"

અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે પુરફાટ ઝડપે આવેલી કારે બે પોલીસ જવાનોને ઉડાવ્યા

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોના બનાવો બનતા જાય છે. જેમાં સિન્ધુભવન રોડ પર મોડી રાત્રે પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોય છે. પૂર ઝડપે વાહનો ચલાવવા માટે બદનામ થયેલા સિંધુભવન રોડ પર આ વખતે એક કારચાલકે બે પોલીસ કર્મચારીને ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટના રાતે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જે સંદર્ભે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીની ધરપકડ […]

અમદાવાદના સિન્ધુભવન રોડ પર પૂરફાટ ઝડપે આવેલી થારએ બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત

અમદાવાદઃ  શહેરમાં એસજી હાઈવે તેમજ સિન્ધુભવન રોડ પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સિન્ધુભવન રોડ પર વધુ એક અકસ્માતો સર્જાયો હતો. રાત્રે બે વાગ્યે પૂરફાટ ઝડપે આવેલી થારએ બાઈકને અડફેટે લેતા બાઈકસવાર સગીરનું મોત નિપજ્યું હતું. થારકારનો ચાલક અકસ્માત બાદ નાસી ગયો હતો. અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યો હતો. અને પોલીસ અને 108 […]

અમદાવાદમાં સિન્ધુભવન રોડ પર મોડી રાત્રે કાર રેસિંગ દરમિયાન સર્જાયો અકસ્માત

અમદાવાદઃ શહેરમાં હાઈફાઈ ગણાતા સિન્ધુનગર ભવન રોડ પર મધરાત બાદ બે નબીરા કારચાલકો વચ્ચે રેસિંગની શરત લાગી હતી અને પુરપાટ ઝડપે કાર હંકારી હતી, જેમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મર્સિડીઝ કારની ઝડપ એટલી હતી કે તે બેકાબૂ બની હતી અને તેમાંથી વ્હીલ પણ નીકળી ગયું હતું તેમ છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી હતી. […]

અમદાવાદના સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગ છતાં યે AMCનો ઓનસ્ટ્રીટ પાર્કિંગનો નિર્ણય

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કોન્ટ્રાક્ટરોને લાભ ખટાવવા માટે ધણીવાર અવિચારી નિર્ણયો લેવામાં આવતા હોય છે. શહેરનો સિંધુભવન વિસ્તાર સૌથી વધુ પોશ વિસ્તાર ગણાય છે. સિંધુભવન રોડ પર મોટા શોરૂમ અને કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો આવેલા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે રૂપિયા 96.64 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ […]

અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે બાઈક પર સ્ટંટ કરતા નબીરાની ધરપકડ

અમદાવાદઃ શહેરના સિન્ધુનગર રોડ પર રાત્રે નબીરોઓ સ્ટંટ કરતા જોવા મળતા હોય છે. નબીરાઓની સ્ટંટબાજીથી રોડ પર નીકળી રહેલા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. આવારા તત્વો સહિત સ્ટંટબાજોને જાણે કોઈની બીક નથી તે રીતે જાહેરમાં સ્ટંટબાજી કરતા જોવા મળે છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code