1. Home
  2. Tag "skin bank"

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેન્ક, હવે ત્વચા પણ દાન કરી શકાશે

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્ક્રિન બેન્ક કાર્યરત કરવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલો હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કિન ડોનેશન માટેની સહમતી આપેલી હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે. સ્ક્રિન બેન્કમાં કોઈપણ વ્યક્તિની ચામડીનું પડ લઇ […]

રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેન્ક કાર્યરત,ત્વચાનું કરી શકાશે દાન

રાજકોટ : નાગરિકોને “ઉત્તમથી સર્વોત્તમ” આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ આરોગ્ય યોજનાઓનો પ્રભાવશાળી રીતે અમલ થઈ રહ્યો છે, સાથે-સાથે સરકારી હોસ્પિટલોમાં વિવિધ સારવાર-સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ જ ઉપક્રમમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થઈ છે રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક. રાજકોટ સિવિલ હોસ્પિટલ […]

અરે વાહ! રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેંકની સ્થાપના કરવામાં આવી

ગુજરાતના પહેલી સ્કીન બેન્ક રાજકોટમાં કરવામાં આવી સ્થાપના અનેક રીતે થઈ શકશે ઉપયોગી રાજકોટ :દાન કરવું, દાન કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે, કેટલાક લોકો અંગદાન કરતા હોય છે તો કેટલાક લોકો પૈસા અથવા ખોરાકનું દાન કરતા હોય છે. આપણે સૌ જાણીએ છે કે લોકો શું આપે છે તે મહત્વનું નથી પણ તેમની આપવાની ઈચ્છા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code