દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ
                    કેન્દ્રિય મંત્રી અમિત શાહે ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો કરાવ્યો શુભારંભ, કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને સાઉન્ડ થેરાપી આશીર્વાદરૂપ સાબિત થશે, ઓડિયોલોજી કૉલેજના વિસ્તરણ અને આધુનિકરણનું પણ લોકાર્પણ કરાયું અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે આજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરુ કરનાર ગુજરાત સમગ્ર […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

