1. Home
  2. Tag "Sourav ganguly"

સોશિયલ મીડિયા પર સૌરવ ગાંગુલીની મજાક ઉડતા અદાણીએ ફોર્ચ્યુનની તમામ જાહેરાત અટકાવી દીધી 

સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો આ ઘટના બાદ લોકો ફોર્ચ્યુન પ્રોડેક્ટને લઈને ગાંગુલીની મજાક ઉડાવવા લાગ્યા દિલ્હીઃ-વિતેલા શનિવારના રોજ  મશહુર ભૂતપૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પ્રમુખ એવા સૌરવ ગાંગુલીને એટેક આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે તેઓ ફોર્ચ્યુનની અનેક જાગેરાતમાં સંકાળાયેલા છે, તેમના એટેકને કારણે તમામ સોશિયલ મીડિયામાં તેમની મજાક ઉડતી થઈ હતી પરિણામે અદાણીએ આ […]

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની હાલત સ્થિર,આવતીકાલે હોસ્પિટલમાંથી અપાશે રજા

ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી અપાશે રજા છાતીના હળવા દર્દ બાદ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલત સ્થિર દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલત સ્થિર છે અને તેમને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. વુડલેન્ડ્સ હોસ્પિટલના એમડી અને સીઈઓ રૂપાલી બાસુએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ ડોકટરોના નવ […]

બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ – છાતીમાં દુખાવાની હતી ફરીયાદ

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીની તબિયત બગડી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ  છાતીમાં દુખાવાની હતી ફરીયાદ દિલ્હીઃ-બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને અચાનક છાતીમાં દુખાવોની ફરિયાદ થતામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, હાલ તેમની હાલત સ્થિર હોવાની માહિતી મળી આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code