1. Home
  2. Tag "Sri Lanka tour"

શ્રીલંકા પ્રવાસ માટે બાંલ્ગાદેશની ક્રિકેટ ટીમની જાહેરાત

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી બાંગ્લાદેશની 2025-2027 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રની શરૂઆત કરશે. આ પ્રવાસ 17 જૂનથી ગાલેમાં શરૂ થશે. બાંગ્લાદેશ ચાર વર્ષ પછી શ્રીલંકાના પ્રવાસે છે, જેમાં બે ટેસ્ટ, 3 ODI અને 3 T20I રમાશે. નઝમુલ હુસૈન […]

શ્રીલંકા પ્રવાસઃ સૂર્યાકુમારે બનાવ્યો વિશેષ રેકોર્ડ, ડેબ્યૂ વન ડે સીરિઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદગી

દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમે 3-2થી વન-ડે સીરિઝ જીતી લીધી છે. તેમજ આગામી દિવસોમાં ટી-20 સીરિઝ રમાશે. જો કે, વન-ડે સીરિઝમાં સૂર્યકુમાર યાદવે પોતાના પ્રદર્શનથી ટીમમાં સ્થાન મજબુત બનાવ્યું છે. ભારત તરફથી કેપ્ટન શિખર ધવન બાદ સૌથી વધારે રન તેને સીરિઝમાં કર્યાં છે. એટલું જ ડેબ્યુ વન-ડે સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંગી થઈ […]

શ્રીલંકા પ્રવાસઃ ટીમ ઈન્ડિયામાં એક સાથે રેકોર્ડબ્રેક 5 ખેલાડીઓનું વન-ડે ડેબ્યુ

ગુજરાતના વધુ એક ખેલાડીનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ ભાવનગરના ચેતન સાકરિયાને પ્લેયીંગ ઈલેવનમાં સમાવેશ બીસીસીઆઈએ પાંચેય ખેલાડીઓને પાઠવી શુભકામના  દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન 3 વન-ડે સીરિઝમાં ભારતે બે મેચ જીતીની સીરિઝ પોતાને નામ કરી લીધી છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે રમાઈ […]

શ્રીલંકા પ્રવાસઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ મુંબઈ પહોંચ્યાં

મુંબઈઃ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ મુંબઈ પહોંચી ચુકી છે. કોલંબો માટે ઉડાન ભર્યા પહેલા શિખર ધવનની આગેવાનીવાળી આ ટીમ તા. 28મી જૂન સુધી ક્વોરન્ટીન રહેશે. આ દરમિયાન ટીમને છ વાર આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. કોલંબો પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા હોટલમાં 3 દિવસ હોટલમાં જ રોકાણ કરશે. ત્યાર બાદ ટ્રેનિંગ લઈ શકશે. બીસીઆઈએ ટ્વીટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code