1. Home
  2. Tag "Sugar prices"

દેશમાં ખાંડ નું ઉત્પાદન 8 ટકા ઘટવાની વચ્ચે ખાંડમાં ભાવમાં વધારાના સંકેત

દિલ્હી – દેશભરમાં શિયાળો આવતાની સાથે જ શેરડીનો પાક નીકળવા લાગે છે જેમાંથી ખાંડ ગોળ નું ઉત્પાદન કરવામાં આવે છે જો કે આ વર્ષ દરમિયાન ખાંડના ઉત્પાદનમાં 8 ટકાના ઘટાડાની શક્યતાઓ સેવાઇ રહી છે જો આમ શક્ય બને છે તો ખાંડના ભાવમાં વધારો નોંધાઈ શકે છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારત, વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદકોમાંનું […]

ટામેટા-ડુંગળી બાદ મીઠાઈની મીઠાશ થશે કડવી- ખાંડના ભાવ છેલ્લા 6 વર્ષની ટોચની સપાટીએ

દિલ્હીઃ- દેશભરમાં કેટલીક વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે અગાઉ ટામેટા 200 રુપિયે પ્રતિ કિલો વેચાતા થયા હતા ત્યાર બાદ મરી મસાલાના ભાવ આસમાને પહોચ્યા તો વળી ડુંગળીના ભાવ પણ વઘતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે હવે ખાંડના ભાવ પણ છેલ્લા 6 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચેલા જોવા મળ્યા છે. માહિતી અનુસાર હવે મીઠાઈની […]

સુગર મિલોને મળશે રાહત, સરકારે ખાંડના નિકાસ ક્વોટાની મુદ્દત 3 મહિના લંબાવી

કોરના કાળમાં સુગર મિલોને રાહત આપવા સરકારનો નિર્ણય સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારી તેનાથી સુગર મિલોને વધારે ખાંડ નિકાસ કરવાની તક સાંપડશે હાલમાં કોરોના કાળને કારણે જ્યારે સુગર મિલો રોકડની અછતનો સામનો કરી રહી છે ત્યારે સરકારે સુગર મિલોને રાહત આપવા મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ […]

ખાંડ થઇ શકે છે મોંઘી, ISMAએ સરકારને છૂટક ભાવ વધારવા કરી ભલામણ

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને પ્રધાનમંત્રી કાર્યાલયને લખ્યો પત્ર પત્ર લખીને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબ અંગે ધ્યાન દોર્યું હવે દેશમાં આગામી સમયમાં ખાંડ મોંઘી થવાની સંભાવના દેશમાં ખાંડના ભાવ ફરીથી વધી શકે છે. હકીકતમાં, ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખીને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબ અંગે ધ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code